________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૮
પ્રથમથી જ તેઓ ભકિતભાવવાળા હતા અને ત્રત લેવાથી વિશેષ ભક્તિભાવને ધારણ કરી તાપસ મુનિઓ વિદ્યાધર બને મુનિની અનુમતિથી શત્રુંજયગિરિ તરફ ચાલ્યા. માર્ગમાં ભવિજનને તેઓ બોધ કરતા જીવની જતનાપૂર્વક પૃથ્વીને પવિત્ર કરતા કેટલા દિવસે સિદ્ધાચળના દર્શન કરવા ભાગ્યશાળી બન્યાં. શ્રી યુગાદિ પ્રભુ રૂપ મુકુટ રત્નથી શત્રુંજય ગીરી પૃથ્વી રૂપ સ્ત્રીનું વનરૂપ કેશવડે સુંદર મસ્તક હોય તેવું હતું. જેની ઉપર રત્નના કીરણે ઝળકી રહ્યા છે. તેવા એ આઠ સુવર્ણ શિખરે તેના ઉપર ઝળકી રહ્યા હતા. મુકિતગૃહના ઉચા આંગણાની જેવા તે ગીરીવર ઉપર યયાદિ દેવના દર્શનાર્થે ઉત્સાહપૂર્વક ચડવા લાગ્યા, ઉપર રહેલા રમણિય રાયણના વૃક્ષને ત્રણ પ્રદિક્ષણા કરી જેની ગૌર કાંતિ કપૂર અને ડેલર ના પુષ્પ જેવી ચમકી રહી છે. તેવા શ્રી આદિનાથ પ્રભુને તેઓએ પચાંગ નમસ્કાર કર્યા. ભકિત. ભાવના ઉલ્લાસથી પ્રેરિત થયેલા તેઓ પ્રભુના અનંત ગુણ હર્ષ પૂર્વક ગાવા લાગ્યા. વિદ્યાધર મુનિના કથનથી જ કેરી મુનિ સાથે દ્રાવિડ અને વારિખિદયને શત્રુંજય ગિરિપર નિવાસ
અને, કાતિક શુદિ પૂર્ણિમાને દિવસે મિક્ષપદ,
માસક્ષમણ ને અંતે બન્ને નાની મુનિઓએ સાથેના દશ કેટી સાધુઓને શિક્ષા આપવા માંડી છે સાધુઓ ! પ્રથમ તમે આ સંસારમાં અશુભ ધ્યનાદિના વેગથી નરકને આપનારા અનંત ક ઉપાર્જન કરેલા છે, તેથી તમારે આ ક્ષેત્રમાં જ રહેવું, આ ક્ષેત્રના પ્રભાવથી તમે સર્વ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મે જશે. આવી રીતે તેઓને ઉપદેશ કરી તે
For Private And Personal Use Only