________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
સવાર પગના ફી
ને છેડીને
ઈ
પાત્રમાંથી
હતી. શ્રીમતુના ભયંકર સુર્યના કિરણેથી કલેશ પામેલા પ્રાણીઓ વિસ્તારવાળી વૃક્ષછાયા નીચે વિશ્રાંતિ લઈને તેની સેવા કરતા હતા. આ સુંદર સરોવર જેઈ સર્વ તાપસે તાપની શાંતિ માટે સરોવરના તટ ઉપર આવેલા વૃક્ષની છાયા નીચે વિશ્રામ લેવા ગ્ય સ્થાને બેઠા. તેવામાં એક ઉજજવલ હસ બીજા હસોથી વિટાઈ મરવા પડેલે તેમના જેવામાં આવ્યો, આ હસના નેત્ર વારંવાર ઘુમતા હતા, શરીરના કંપારા સાથે શ્વાસોશ્વાસથી ઉદર ઉપસતું હતું. મુખમાંથી લાળ વહેતી હતી, વારંવાર પગના ફડફડાટ થતા હતા. તાપસીને પગરવ થવાથી ભયને લીધે બીજા હંસે તેને છેડીને ચાલ્યા ગયા. તાપસ સમાજમાંથી એક દયાલુ તાપસે તેમની પાસે જઈ પાત્રમાંથી અમૃતની જેમ જળ લઈને તેના મુખમાં નાખ્યું, તે જળના પડવાથી જાણે તેને મેક્ષના આનંદના સુખની વાનકી બતાવી
ય તેવું સુખ પ્રાપ્ત થયું. હે જીવ ! ઘણા દુઃખદાયક સંસારરૂપ અરણ્યમાં શરણ રહિત ભ્રમણ કરતાં તારે ચાર શરણ પ્રાપ્ત થા, જે જે ભવમાં જે જે જી વિરાધ્યા હોય તે સર્વ જીવોને તું ખમાવ, અને તેઓ તારી ઉપર ક્ષમા કરે. હવે તે શત્રુજ્ય તીર્થનું અને શ્રી આદિનાથ પ્રભુનું સ્મરણ કર, આ પ્રમાણે કહી તે મુનિએ નવકારમંત્ર સંભળાવ્યો તે પચ નમસ્કારના સ્મરણથી, પિડાથી વિમુક્ત હંસ સમાધિ સહિત મૃત્યુ પામી સેંધર્મ દેવામાં ઉત્તમ દેવપણાને પ્રાપ્ત થયો, તે બન્ને મુનિના શુદ્ધ ઉપદેશથી સર્વ તાપસોએ પિતાની મિથ્યાત્વપણાની ક્રિયા છોડીને જિનેશના વૃતાદિ અંગીકાર કર્યા. કેશ લુંચન કરી મિથ્યાત્વની આચના કરી, વ્રતધારી થઈને બને મુનિના મુખથી આ ભવસાગરમાં દુષ્કાય એવું સમક્તિનું સ્વરૂપ ભક્તિથી સાંભળ્યું. યુગાદિનાથ શ્રી આદિશ્વર પ્રભુની ઉપર
For Private And Personal Use Only