________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
શ્રી દિવાળી ક૫ની કથા છે વીર વિશ્વર દેવ -નવાહ ભક્તિ ભાવતઃ | દીપાવલિ પર્વ વ્યાખ્યાન – બાલ બેધ કરેમિ છે
જગદીશ્વર શ્રી વિરપ્રભુને ભક્તિ ભાવ પૂર્વક વદન કરીને બાલજીને બેધરૂપ દીવાળી પર્વનું વ્યાખ્યાન હું કરું છું જાજવલ્યમાન સ્વર્ગપુરી સમાન ઉજજૈની નગરીમાં સંપ્રતિરાજા રાજય કરતે તે રાજા મહા પ્રતાપ શાળી અને ત્રણ ખંડને ધણી હતું તેના નગરમાં જીવિત સ્વામીની મહાપ્રભાવ શાળી પ્રતિમા હતી જેને વદન કરવા શ્રી સુહસ્તિસૂરી એક વખત ત્યાં આવ્યા આચાર્ય શ્રી આવ્યા હેવાથી શહેરમાં રથ યાત્રાને વરઘોડે નિકળ્યો શ્રી સુહસ્તિસૂરી સંઘ સહિત ધારી રાજમાર્ગે વરઘોડામાં ચાલ્યા જતા હતા ત્યારે સંપ્રતિ રાજા પિતાના રાજમહેલના જરખાનામાં બેઠે હતે વરઘોડો જોતાં જોતાં રાજવીની નજર શ્રી સુહસ્તિ સુરી મહારાજ ઉપર પડી તેથી તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું તે જ્ઞાન દ્વારા મહારાએ આચાર્ય શ્રીને પોતાના પૂર્વભવના ગુરુ જાણ્યા એટલે તરતજ મહેલમાંથી બહાર નિકળી સુહસ્તિ સુરીને પ્રદક્ષિણા દઈને વાંદીને વિનય સહિત ગુરુને પૂછયું કે હે ગુરુદેવ આપ મને ઓળખો છે ? આચાર્યશ્રીએ કહ્યું કે હે રાજન તું આ રાજ્યને માલિક છે. તને કણ ન ઓળખે તને તે સૈ કેઈ ઓળખે છે એટલે રાજાએ કહ્યું કે હે સ્વામિન? હું એમ નથી કહે તે આપ મને સપ્રતિ રાજવી તરીકે જાણે છે હું બીજું જ કઈ પૂછું છું એટલે આચાર્યશ્રીએ શ્રુત જ્ઞાનનો ઉપયોગ આપીને જાણ્યું કે રાજવી પૂર્વભવમાં મારે શિષ્ય હતા આચાર્ય શ્રીએ રાજાને કહ્યું કે હે રાજન તમને ઓળખી લીધા તમે તે મારા શિષ્ય
For Private And Personal Use Only