________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
થાય છે શ્રી અહત પ્રભુના ધ્યાનમાં તત્પર થઈને જે સિદ્ધગિરિ પર કાર્તિકી પૂર્ણિમા કરે છે, તે સર્વસુખને ભાગવી પ્રાન્ત મોક્ષે જાય છે, કાર્તિકી પૂર્ણિમાએ જે ભાવિક જિનવચનાનુરાગી, શ્રાદ્ધરત્ન શ્રી સધને લઇ સિદ્ધાચળ ક્ષેત્રમાં આવી આદર પુર્વક દાન, તપસ્યા, પુજા, પ્રભાવના, આદિ જિન શાસનને દિપાવવાનાં શુભ કાર્યો અમલમાં મુકે છે. તે અન`તા સુખ વિલસી મેાક્ષ સુખને પામે છે,
નિર્વાણું પદ પામેલા તે મુનીશ્વરાના પુત્રા યાત્રા માટે સિદ્ધાચલે આવી જીનેશ્વર પ્રભુના પ્રાસાદની શ્રેણી એવી સુંદર રચાવી કે જેથી પુણ્ય રાશી વધુ વધતા આ સિદ્ધાચળ અત્યન્ત શાભવા લાગ્યા. આવી રીતે કાટી મુનિઓના કલ્યાણથી આ પવિત્ર તીથ ત્રણ જગતમાં વિશેષ પ્રસિદ્ધિને પામ્યું.
તેમજ ભાડવા ડુઇંગર ઉપર શાંબ પન્નુત્ર કુમાર સાડી આઠ ક્રેડિ મુનીની સાથે ફાગણ સુદી તેરસે મુક્તિ પદને પામ્યા છે અને આસે! સુદી પુનમે પાંચ પાંડવા વીશ ક્રેડ મુનીની સાથે સિદ્ધાચળ પર સિદ્ધિપદને પામ્યા છે.
કાર્તિક પુર્ણિમાની કથા સંપુર્ણ
:
For Private And Personal Use Only