________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
મહારાજા દ્રાવિડ અને વારિખિયને પ્રેમ ભાવ,
અને તાપસી દિક્ષા. સુવઘુ તાપસની આવી વૈરાગ્યગર્ભિત સુધાસમાન ધર્મ વાણ સુદ્ધિનિધાન દ્રવિડ મહારાજા પરમ વૈરાગ્ય પામ્યા. ચરણમાં નમસ્કાર કરી કહ્યું, હે ભગવાન! તમે જ મારા ગુરૂ, તમેજ માસ દેવ અને આ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરનાર પણ તમેજ છે. હે દયાસાગર ! પ્રસન્ન થઈ મને દીક્ષા આપે. મહા તપસ્વી સુવગુ તાપસે લઘુ ભ્રાતા વારિખિય અને તેમના સિન્યની પાસે ક્ષમા યાચનાની પ્રાર્થના કરવા કહ્યું. તુરતજ કવિડ મહારાજા ક્ષમા-યાચના માટે વારિખિયના સૈન્ય તરફ ચાલ્યા. જયેષ્ઠ બધુને વેગતી એકાકી આવતા જોઈ મહારાજા વારિખિય તત્કાળ આસન ઉપરથી ઉભા થયા અને પ્રણામપૂર્વક વડિલ બંધુના ચરણે માર્જન કરી વિનય પુરસર બેલ્યા. હે પૂજય! મારા પૂર્વ ભવના ભાગ્યયોગે તમે મારે ઘેર પધાર્યા છે. અતઃએવ પ્રસન્ન થઈને આ રાજય ગ્રહણ કરે. લઘુભ્રાતાવી ભક્તિથી હર્ષ પામેલા મહારાજા દ્રાવિડ પિતાને ઈરાદે સ્પષ્ટ જણાવવા માટે તાપસની પવિત્ર વાણી કહી સંભળાવી. શ્રી સુવ૯ગુ તાપસના પવિત્રધથી જાગૃત થઈ હું મારે રાજવૈભવ ત્યજી દઉં છું તે પછી તમારા રાજયને શી રીતે ગ્રહણ કરે ? હાથીએ કરણથી, અશ્વો પુચ્છથી, ખડગ કપાવાથી, વારંગનાઓ ચામરેથી રાજય લક્ષમીની ચપળતા સદાને માટે બતાવી રહ્યા છે. હે ભ્રાત! કોપાયમાન થઈ મેં તમને કપાવ્યા છે, તે માટેની ક્ષમા યાચના કરવા હું આપની સન્મુખ આવેલ છું. આ રાજયવૈભવ છોડી હું વ્રત સામ્રજ્ય ગ્રહણ કરીશ. વૈરાગ્ય ગર્ભિત જયેષ્ઠ બન્ધના ધમપુત વચને સાંભળી લઘુ ભ્રાતા
For Private And Personal Use Only