________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેમણે હાથી, ઘોડા, મનુષ્ય વિગેરેના યુદ્ધમાં વિનાશ કર્યો હતો તથાપિ તેઓ જરા પણ દુષિત ગણાયા નહતા? તેનું શું કારણ? કેમકે એમા કાંઈ એ હેતુ ઘટત ન હતા અને આ મારો ભાઈ વારિખિય તો કોપ કલુષ છે, અસત્ય માગને પ્રવર્તાવનાર છે, અને પિતાની મેળે સ્વજનની અવગણના કરીને રણ કરવામાં આગેવાન થયો છે. તથાપિ એ રણથી વિરામ પામીને મારી આજ્ઞા વડે સુખે પિતાનું રાજ્ય ભોગવે. હું મારા દેશમાં પાછા જવા તૈયાર છું. આ દ્રવિડનાં વચન સાંભળી સુવણું તાપસ ઘણાજ આદરણી ધર્મના સર્વસ્વરૂપ ઉત્તમ વચને બેલ્યા, હે રાજન! તમે જે ભરત વિગેરેનું ઉદાહરણ આપ્યું તે અહિ ઘટતું નથી, તેનું કારણ સાંભળે. ભરત ચક્રવતિએ મુનિદાનથી રાતિની લક્ષ્મી સંપાદન કરી હતી અને બાહુબલીએ મુનિરાજોની વૈયાવચ્ચ કરીને બાહુબલી (ભુજાબળ) ઉપાર્જન કર્યું હતું. ચક્ર જયારે શસ્ત્રાગારમાં પેઠું નહિં ત્યારે ભરત ચક્રવતિએ તેને નમવાનું કહેવરાવ્યું. પરંતુ મહાબલિષ્ઠ બાહુબલિએ એ પ્રત્યુત્તર આપ્યા કે–પિતા સિવાય અન્ય કેઈને હું નમનાર નથી. બને બધુઓ વચ્ચે અહકારના ઉભરાથી યુદ્ધ થવાને સમય આવ્યો. તે સમયે દેવતાઓનાં કથનથી તે બુદ્ધિમાન વીર જગતને સંહાર થવાના કારણભૂત અન્ય દ્વારા થતા બીજા પ્રકારના યુદ્ધોને ત્યાગ કરીને માત્ર બાહુયુદ્ધ, દષ્ટિયુદ્ધ આદિ યુદ્ધોથી સામસામા લડયા હતા. હે રાજન ! બાહુબલિએ અને ભરત ચક્રવર્તિએ જે ઉત્કષ કાર્ય કર્યું તેનું સ્મરણ કરે. તેઓ મહા પરાક્રમી, ગુણવાન અને ઉદાર રેરિત્રવાળા હતા. યુગાદિ પ્રભુના પુત્ર હોવાથી ક્ષણવારમાં પિતાનું અનુકરણ કરીને જ્ઞાન અને મોક્ષને પણ પ્રાપ્ત કર્યા છે. તમે પણ શ્રી ઋષભ સ્વામીના પાત્ર છે, તેથી જયારે તમારા
For Private And Personal Use Only