________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
કળાની માફક વૃદ્ધિ પામતા અને કુમાર યુવાવસ્થામાં આવ્યા. પિતાએ રાજ્ય કારભારને યોગ્ય જાણી વિડ અને વાલખિલ્યને રાજ્ય સોંપવાને ઈરાદે કર્યો. પણ એક રાજ્યને લીધે આ બને ભાઈઓને વિસ વૈર પાછળથી ન થાઓ” તેમ ધારી મિથિલાનું રાજય વિડને સોંપ્યું અને વારિખિલ્યને એક લાખ ઉત્તમ ગામ આપ્યાં પણ ભાગ્યને મહિમા અજબ છે. વારિખિત્યની રાજ્ય લક્ષી અને કીર્તિ દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગી. આ જોઈ યેષ્ઠબંધુ વિડને નાના ભાઈ વારિખિલ્ય તરફ ઈર્ષા થવા લાગી. લઘુ ભ્રાતા વારિખિલ્યને તિરસ્કાર અને દારૂણ યુદ્ધ,
એક સમયે મટાભાઈ વિશે સ્પના બીજ રૂપ એક કઠોર વચન bધના આવેશમાં લઘુ ભ્રાતા વારિખિલ્યને કહી આપ્યું કે આ મારી રાજધાની છોડીને હવેથી ત્યારે પિતાના દેશમાંજ રહેવું. આ કઠોર વચન વારિખિલ્યથી કેવી રીતે સહી શકાય ? અહા હારે તિરસ્કાર ? આ મમ ભેદી કહેર વચન
જ્યારે જયેષ્ઠ બધુ તરફથી જ સાક્ષાત્ અનુભવાય ? ત્યારે આ ભૂમિકામાં ક્ષણવાર પણ સ્થિરતા કરવી તે મહારા જેવા શુરવીર ક્ષત્રિ બચ્ચાને યુક્ત નથી. ક્રોધથી ધમધમતે શલ્ય સહિત મહારાજ વારિખિલ્ય તે ભૂમિકાને ત્યજી દઈ પિતાની રાજ્ય ભૂમિકા તરફ ચાલી નીકળ્યો. સ્વરાજયમાં આવી અનેક ખંડણી રાજાઓને એકઠા કરી પિતાના જયેષ્ઠ બધુ દ્રાવિડ યુદ્ધ કરવા પિતાનો વિચાર જાહેર કર્યો. રાજ્ય દરબારમાં હાજર થએલા દરેક પરાક્રમી રાજાઓએ મસ્તક નમાવી કહ્યું, “મહારાજા વારિખિલ્યની સેવા બજાવવા અને વિજયની વરમાળ સુપરત કરાવવા આ આપના સેવકે તૈયાર છે.” સત્વરતાથી પોતાના એક લાખ ગામમાંથી હાથી, ઘડા રથ, પાયદળ, લશ્કર વિગેરે
For Private And Personal Use Only