________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અપ્રતિ લેખિત ભૂમિ ઉપર માત્ર પરłવવુ' (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ભૂમિમાં માત્રુ પરઢવવું પાસડ લીધા પછી ભોજનની ચિંતા કરવી કે પાસહ કયારે પુરા થાય અને કયારે ભેજન કરીશ ! એવુ ચિંતવવું.
બારમા અતિથિ સ‘વિભાગ વ્રતના પાંચ અતિચાર કહે છે (૧) સાધુને અણુદેવાની બુદ્ધિથી દેવા યોગ્ય આહારની ઉપર સચિત્ત ફળાદિક ઢાંક (૩) લાડવા પ્રમુખ પેાતાના હોય તે, પણ અણુદેવાની બુદ્ધિથી પારકા કહે (૪) અમુક દાન આપ્યુ તેવુ' હુ' કાંન આપુ' તે માત્સર્યાં અતિચાર વહેારવાના સમય વ્યતીત થઇ ગયા પછી સાધુને આહાર આપવાને અર્થે ખેલાવે તે (૫) કાલાતિક્રમ અતિચાર એ પ્રમાણે એકસેસ ચેાવીશ અતિચાર પૈકી કાઇ પણ અતિચાર જાણતાં અજાણતાં પ્રમાદ દોષથી અજાણપણે લાગ્યા હાય તે સવ દેખતુ ચામાસીને દીવસે મન વચન કાયા વધુ મિચ્છામિ દુક્ક્સ દેવું આ અતિચાર શ્રાવકે જાણવા પશુ આદરવા નહી. એ રીતે ચામાસાના દિવસેામાં ધર્માંતે વિષે આદર કરવાથી ઉત્તરાત્તર માંગલિકણી વૃદ્ધિ થાય છે.
ܕܘܘ
ચામાસી કથા સંપૂર્ણ
For Private And Personal Use Only
•