________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૩
વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે. વિચાર સહિત વચન બેલે કામોદ્દીપક શાસ્ત્ર શીખે તે (૧) કંદપ અતિચાર મુખ આંખ પાંપણ વિગેરેથી ભાંડચેષ્ટા કરે તે કકુચ અતિચાર ગાળ પ્રમુખ અસંબધ પણે બોલે તે (૩) મૌખય અતિચાર ઉખલ મુશલ ધંટી પ્રમુખ અધિકરણ વસ્તુને બીજાને આપવા માટે સંગ્રહ કરે તે (૪) સંયુક્ત અધિકરણ અતિચાર સ્નાનાદિ સબંધી વસ્તુને વિષે અતિઆસકિત કરે તે (૫) ભોગપભેગા દિક્તિ અતિચાર નવમાં સામાયિક વ્રતના પાંચ અતિચાર કહે છે મનને વિષે પાપ કરવાની વાત વિચારે તે (૧) મનાગ્ર પ્રણિધાન અતિચાર વિકથાદિક કરે તે (૨) વચનગ્ર પ્રણિધાને અતિચાર વગર પડિલેહણ કરેલ સ્થાને હાથ પગ મૂકે તે (૩) કાયાગ્ર પ્રણિધાન અતિચાર સામાયિક લીધા પછી બે ઘડી ધર્મ ધ્યાન કરવું જોઈએ તે ન કરે તે (૪) અનવસ્થા દોષ અતિચાર મેં સામાયિક કર્યું કે ન કર્યું એવી ભ્રાંતિ થાય તે (૫) સ્મૃતિ વિહિન અતિચાર દશમા દેશ વગાશિક વ્રતના પાંચ અતિચાર કહે છે જેટલી ભૂમિ નિયમમાં રાખી હોય તેથી વિશેષ દુર રહેલી વસ્તુ મંગાવે તે (૧) આનયન પ્રગતિચાર પિતાની પાસે કોઈ અધિક વસ્તુ હોય તે નિયમ ભૂમિથી બહારની ભૂમિમાં મોક્લાવી હોય તે (૨) પ્રેષણ પ્રયોગાતિચાર કોઈ કાયાથી બીજા સાથે બેલતે દેખીને વચમાં પોતાનું કામ કરવા માટે તેને પાર કરી બોલાવે તે (૩) શબ્દાનુપાત અતિચાર કેઈ કાયાથી બીજાને પોતાનું રૂપ દેખાડી બોલાવે તે (૪) રૂપાનુપાત અતિચાર કેઈને કાંકરો નાખી મિશાન કરી બોલાવે તે (૫) પુદ્ગલક્ષેપ તિચાર અગ્યારમાં પૈષધ વ્રતના પાંચ અતિચાર કહે છે (૧) અપ્રતિ લેખિત શપ્યા સંથારાને સેવ (૨) અપ્રમાજિત દુખપ્રમાજિત શખ્યા સંથારો પાથરવો (૩)
For Private And Personal Use Only