________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
ગાઢ બંધન વડે બાંધવા તે (૨) બંધ અતિચાર; કાન પ્રમુખનું છેદવું તે (૩) છવિ છેદ અતિચાર ઉંટ બળદ અદિક ઉપર ઘણે ભાર ભરે તે (૪) અતિભારારોપણ અતિચાર પશુ પ્રમુખને ખાવાને વખત વિતી ગયા પછી ચારે પાણી આપવા તે (૫) ભકત પાન વ્યવચ્છેદ અતિચાર બીજા સ્થૂલ મૃષા વાદ વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે. બીજાને વગર વિચાર્યું કહેવું કે તું એર છે જાર છે તે (૧)સહસાભ્યાખ્યાન
અતિચાર એકાંતે કોઈને વાત કરતાં દેખીને કહેવું કે તમે રાજ્ય વિરુદ્ધ વાત કરો છો તે (૨) રહસ્યા વ્યાખ્યાન અતિચાર પિતાની સ્ત્રીએ અથવા મિત્રાદિક કોઈએ ગુપ્ત વાત કરી હોય તે બીજાની આગળ પ્રગટ કરવી તે (૩) સ્વદાર મંત્રભેદ અતિચાર. કષ્ટમાં પડેલા મનુષ્યને જૂઠે ઉપદેશ આપે તે (૪) મૃષાનુપદેશ અતિચાર જૂઠા લેખ લખવા જૂઠી સાક્ષી ભરવી તે (૫) ફૂટ લેખ અતિચાર ત્રીજા સ્થલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે ચોરી લાવેલી વસ્તુ રાખવી તે (૧)
સ્તનાહત અતિચાર, ચેરને ચેરી કરવા સંબલ આપે તે (૨) તસ્કર પ્રયાગ અતિચાર ધૃતાદિકમાં ચરબી પ્રમુખ ભેળવી વેચવી તે (૩) તતિરૂપ ક્ષેપકાતિચાર. જે ગામાદિકમાં વ્યાપાર કરવા માટે રાજાની મનાઈ હોય ત્યાં લાભને અર્થે વસ્તુ લઈ જઈને વેચવી તે (૪) રાજવિરુદ્ધ ગમન અતિચાર કુડાં તેલા તથા કૂડાં માપ રાખી વ્યાપાર કરશે તે (૫) કુડતેલ કુડમાન અતિચાર ચોથા સ્થૂલ મૈથુન ચિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે વેશ્યા વિધવા અને કુમારીકા સાથે ગમન કરવું તે (૧)
અપરિગૃહિતા ગમન અતિચાર ભાડું આપી છેડા કાળ પયત પિતાની સ્ત્રી કરી રાખવી. તે (૨) ઇતર પરિગૃહિતા ગમન અતિચાર સ્ત્રી પુરુષનાં ચિન્હ તે કુચ કાખ સાથળ મુખ ઈત્યા
For Private And Personal Use Only