________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧
કાર્તિક પુર્ણિમાની કથા
મહામુનિપતિ કાલિડ અને વારિખિલ્ય કેાટી મુનિવરે સાથે શ્રી સિદ્ધાચલજી ઉપર આ પવિત્ર કાર્તિકી પૂર્ણિમાના દિવસે સિદ્ધિપદને વરવાથી જૈનધર્માવલમ્બી જૈન કામમાંજ નહિં, પર`તુ જૈનતર વર્ગીમાં પણ કાર્તિકી પૂર્ણિમાના મહિમા પ્રસિદ્ધિ પામેલ છે, જેને લઈને સેકંડેય નહિં બલ્કે હજારા જૈન ભાઈએ શ્રી સિદ્ધાચલની યાત્રાર્થે દર અને નજીક આ પવિત્ર દિવસે આવી પહેાંચે છે. શ્રી ધનેશ્વરસુરિ વિરચિત શત્રુજય મહાત્મ્યમાં કાર્તિક પૂર્ણિમાનો મહિમા સિદ્ધગિરિની યાત્રાર્થે અદ્ભૂત રીતે વર્ણવેલા છે. તદનુસાર ટુંક વર્ણન આ સ્થળે વાંચક વર્ગના નયન પથમાં મુકવાથી સિદ્ધગિરિની યાત્રાર્થે પધારેલા જૈન બંધુએ કાર્તિકી પૂર્ણિમાના અદ્ભૂત મહિમાથી વાકેફ્ થવા સાથે મહામુનીશ્વર દ્રાવિડ અને વારિખિલ્યના જીવનની રૂપરેખાનું અવલાકન કરી સિદ્ધા ચલ તી'ની પવિત્ર ભૂમિકા માટે અનુમેદન કરતા યાવજ્જીવ શ્રી સિદ્ધગિરિરાજની યાત્રને અપુ લાભ કાર્તિકી પૂર્ણિમાને દિવસે લેશે, આ શુભ આશાથી આ લેખ લખવાના પ્રસંગ હાથ ધર્યો છે.
મહામુનિ દ્રાવિડ અને વારિખિલ્યનાં જીવનની રૂપરેખા
શ્રી યુગાદિનાથ ઋષભદેવ પ્રભુના એકસા પુત્ર પૈકી એક દ્રવિડ નામ ધારક પુત્ર હતા, જેના નામથી પ્રસિદ્ધિને પામેલે દ્રાવિડ દેશ વતમાન સમયમાં મેનૂદ છે.
દ્રવિડ રાજાને બે પુત્ર હતા. જેએનુ નામ દ્રાવિડ અને વારિખિલ્યે રાખવામાં આવ્યું હતું. બન્ને પુત્ર પર પર સ્નેહી અને લક્ષ્મીના ધામ રૂપ હતા. અનુક્રમે શુક્લપક્ષી નિશાકરની
For Private And Personal Use Only