________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૫
કરતી રહી, માટે જે આત્મનિંદા કરે, તે સહુ કોઈને માન્ય થાય.
સાતમે બેલે ગહ એટલે પરની સાક્ષીએ પિતાની નિંદા કરે, તે ઉપર પતિમારિકાને દષ્ટાંત કહે છે - કઈક વૃદ્ધ બ્રાહ્મણ નિશાળીઆઓ ભણાવતા હતા. તેની સ્ત્રી તરુણ હતી. સ્ત્રી પોતાને પતિ વૃદ્ધ છે. માટે તેની ઉપર વિરકત થઈ નર્મદા નદીને સામે કાંઠે રસલા એક ગેવાળની સાથે આસક્ત થઈ. રાત્રે એકલી નર્મદા નદી તરીને ગોવાળની સાથે કામ સેવા કરે. પાછલી રાત્રે ઘરે આવે. તે કેવી કપટી હતી? કે પોતાના ભર્તારને જમાડીને પછી નદી ઉપર વાસણ માંજવા જાય, ત્યાં કાગડા “ક કૌ” કરે, તેથી ડરપોકની પેઠે ભાગીને પિતાના પતિને કહે છે કે હે સ્વામિનાથ ! નદી ઉપર વાસણ માંજવા જતા તે મને બીક લાગે છે. તે સાંભળી તે વૃદ્ધ બ્રાહ્મણે નિશાળીયાને વારે બાંધી આપ્યો. તે વારા પ્રમાણે એક એક નિશાળીયાઓ વાસણ માંજતી વેળા સ્ત્રીની રખેવાળી કરવા જાય. એમ કરતાં એક દિવસ મેટા નિશાળીયાને વા આવ્યું. તે નિશાળીયો તેની છાની વાત જાણતો હતો, તેથી તેણે પિતાના ગુરુની સ્ત્રીને સમજાવવા માટે કાગડાને ઉડાડતાં મુખથી “હાડે હાડે” કહેતાં નીચે પ્રમાણે એક લેક કે. दिधा बिभेती काकेम्यो, रात्रौ तरति नर्मदा ॥
અર્થ :દિવસે તે કાગડાથી બીએ છે અને રાત્રે નર્મદા નદી તેરે છે. પિતાનું ચરિત્ર સાંભળી તે સ્ત્રી પોતાનાં મનમાં ચમકી જઈ. નિશાળીયાને કહેવા લાગી કે અરે ! જે તારામાં સાસ્થય હેય અને મારી ઈચ્છા તું પૂર્ણ કરે છે એટલું બધું કષ્ટ સહન કણ કરે ? તે સાંભળી નિશાળીયાએ કાંઈપણ ઉતર દિધે
For Private And Personal Use Only