________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૭
પહેરવાનાં વસ્ત્ર ધેવા આયો, એટલામાં મુદિ મહોત્સવ આવ્યા, ત્યારે તે બીએ રાજાનાં લૂગડાં પહેર્યા અને બેબીની
સ્ત્રીએ રાણીનાં વસ્ત્ર પહેર્યો. સ્ત્રી ભરતાર અને ઉદ્યાનમાં કડા કરવા ગયા. ત્યાં શ્રેણિક રાજાએ તે સ્ત્રી પુરૂષને પિતાના વસ્ત્ર પહેરેલાં દીઠાં. પણ પિતાને ગંભીરપણાથી કાંઈ બોલ્યા નહીં છતાં તાંબૂલ પ્રમુખની નિશાની કરી લીધી. મહોત્સવ-જંતર ઘેબીએ રાજાના લુગડાં ને શુદ્ધ ધોઈ, સારી રીતે ઘડી કરી સંકેલીને રાજાને આપ્યા. રાજાએ તે લુગડાં એકસાઈથી જેયાં, પણ પિતે તાંબૂલની નિશાની કરી હતી તે ક્યાંય દીઠી નહીં, એટલે તેમણે બીને પૂછયું. મારી આગળ સાચું કહેજે, તેને અભય છે. મારા વસ્ત્ર તે પહેર્યા હતાં. અને પાછાં આવાં શુદ્ધ કેવી રીતે થયાં? મેં તેની ઉપર તાંબૂલની નિશાની કરી હતી તે પણ દેખાતી નથી, તેનું કારણ શું ? એટલે બેબીએ સર્વ વાત જેવી હતી તેવી કહી. રાજાએ ફરી પૂછયું. કે વસ્ત્રને તાંબૂલરસ લાગ્યા હતા, તે મ દૂર થયો? ધોબીએ કહ્યું કે સ્વામી ! અમે ધોબી કેવાઈએ, માટે અમારા કુળ ક્રમે દેવાની સઘળી વિદ્યા અમે જાણીએ ઈત્યાદિ સત્ય વચન કહેવાથી રાજા સંતુષ્ટ થશે. બીને તે વચ્ચે ઇનામ તરીકે અપી વિસર્જન કર્યો. તેને સર્વ બેબીઓમાં મેટ બનાવ્યું. આ પ્રમાણે સાધુ પણ પિતાની આલોચના ગુરુની આગળ સાચી રીતે કહે, તેને - આલચી મિચ્છામી દુકકડ દઈ પોતે પિતાને તારે.
શુદ્ધ ઉપર એક અગદના ઔષધને દષ્ટાંત કહે છે. કોઈક પુરુ રાજા આગળ વિનંતી કરી કે હે સ્વામી ! મે એક પ્રકારનું વિષ નિપજાવ્યું છે, તે એવું છે કે બીજું વિષ હાજર ભાર પ્રમાણ હોય તે જેટલું કામ કરી શકે, તેટલું કામ એ વિષને એક તિલ માત્ર કરી શકે. રાજાએ એક જૂને હાથી
For Private And Personal Use Only