________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
દ્રઢપ્રહારીને નગરીની બહાર કઢાવ્યો. તે ચોરોની પલ્લીમાં જઈ તેઓની સાથે ચોરી કરતાં શીખ્યો એક દિવસ ચોરની ટોળી લઈને બ્રાહ્મણને ઘેર ચેરી કરવા ગયો તેના ઘરના બારણે એક ગાય બાંધી હતી તે ચોરોને જોઈ તેમને મારવા દોડી એટલે કઢપ્રહારીએ ખડગથી મારી નાખી તેવામાં બ્રાહ્મણ જાગ્યો તે લાકડી લઈ ચોરોને મારવા દો . તેને પણ દ્રઢપ્રહારીએ ખડગથી મારી નાંખે. તે બ્રાહ્મણની સ્ત્રી ગર્ભવતિ હતી તે પોતાના સ્વામીને માર્યો જાણું રુદન કરતી કેલાહલ કરવા લાગી. તેને પણ તેજ ખડગ વડે મારી નાખી તેથી તે બ્રાહ્મણને ગર્ભ ધરતી ઉપર નીકળી પડો તેને તડફડત દેખી દ્રઢપ્રહારીના મનમાં દયા આવી એટલે તે વિચારવા લાગે કે અરે ધિક્કાર છે મને ! મેં ચાર હત્યા કરી આ મહા ઘેર પાપ કર્યું હવે એ મારૂં પાપ ચારિત્ર લીધા વિના છૂટવાનું નથી. એમ ચતવી ચારિત્ર લઈ મનમાં એ અભિગ્રહ લીધો કે જે જે પાપ મેં કર્યા છે તે જયાં સુધી મને યાદ આવે ત્યાં સુધી મારે અન્નપાણી લેવું નહીં. એવો નિર્ધાર કરીને પૂર્વ દિશાને દરવાજે કાઉસ્સગ લઈ ઉભે રહ્યો એમ બે બે માસના અંતરે ગામના ચારે દરવાજે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યો પ્રત્યેક દરવાજે લેકે તેને ચેર જાણી તથા ગાય બ્રાહ્મણ વિગેરેને મારનારે જાણું રોષથી તેના તરફ પથરાં ઢેફાં તેમજ લાકડીયો પ્રમુખને માર મારે પણ કઢપ્રહારી લગાર માત્ર કોઈના પર રોષ કરે નહીં એમ ઉપશમ ભાવે કર્મક્ષય કરતે સમતા ગુણને ધારણ કરતે કર્મની નિંદા કરતે છ મહિને કેવળ જ્ઞાન પામે.
માસી પર્વ આવ્યાં થકી ધમ મનુષ્ય પારકી નિંદા ન કરવી અને પોતાના આત્માની નિદા કરવી અને તેની ઉપર ચિતારાની પુત્રીનું દ્રષ્ટાંત
For Private And Personal Use Only