________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
નહી. સ્ત્રીએ જાણ્યુ કે એણે મારા ઘણીની ખીથી અથવા લાથી કાંઈપણું ઉત્તર દીધા નહી, જો પાપી મારા સ્વામી ાસાને મારી નાખ્યા હોય તા આ નિશાળીયા મારા આદર કરે, એમ ચિતવી તે પાપણી સ્ત્રીએ અકસ્માત પેાતાના ધણીને મારી, ગાંસડી બાંધી, પેટીમાં ઘાલી, માથે ચડાવી તેને ઘર મહાર નાખવા ગઇ. ત્યારે આસન વી વનદેવતાએ તેના માથા ઉપરની પેટીને એમ જ થંભાવી દીધિ, તે ધણુ' ઊંચીનીચી થઈ, આડીઅવળી થઈને નાખવા ગઇ. પણ તે પેટી માથા પરથી ખસી નહી બીજા માણસોએ પણ ઘણા ઉપાય કર્યાં. પરંતુ કાઈ' રીતે તે પેટી પડી નહી. એટલે તરુણુ બ્રાહ્મણીએ જાણ્યુ' ક મારા કર્મો મનેજ ઉદ્દય આવ્યા: એ ક્રમ ગુપ્ત રહ્યા નહીં, પછી તે કને હલકા કરવા સારૂ તે સ્ત્રી ઘરની બહાર નીકળી પોતે ઘર ઘર ભીખ માગતી એમ કહેવા લાગી કે, મને પતિ મારી કાને ભિક્ષા આપે ત્યારે વાર્ટને ઘાટે, ત્રિવાટે, ચૌને ચાચરે, સ લેાક તેની નિછના કરે, પાપિણી જાણી તાડના તર્જના કરે, તે સર્વ સમભાવે સહન કરે, પણ કાષ્ઠની ઉપર દ્વેષ લાવે નહી. એમ કરતાં ડેટલાએક દિવસ પસાર થઇ ગયા. એક દિવસ કાર એક સાધ્વીને જોતાં તે પતિમારિકાએ જાણ્યુ કે એ પૂજ્ય ને હું પગે લાગુ. તે મારા પાપ નાશ પામે, એમ ચિંતવી સાધ્વીને પગે લાગવા માટે જેવી નીચે નમી, તેવામાં તત્કાલ તે પેટી પણ તેના માથાથી ઉતારી નીચે પડી, આવા બનાવ બનવાથી તેણી વિશેષ પ્રકારે સાધ્વીની રાગિણી થ. તે સાધ્વીની પાસે દિક્ષા લઇ, પુષ્કળ તપ કરી પેાતાના આત્મા સાથે.
આઠમા મેલ શોધ એટલે આત્માને શોધી નિર્મળ કરવા. તે ઉપર વસ્ત્રનુ દૃષ્ટાંત કહે છે શ્રેણિક રાજાએ ધાખીને પોતાનાં
For Private And Personal Use Only