________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
તેને હું એક લાખ સયા આપું. એટલે એક કપત્તા મનુષ્ય પડહે છખે પછીતે ક૫ત્તા મનુષ્ય છ મહિના સુધી તેલમાં ભીજાવેલી એવી એક હરિની પંછડી લઈને કુમાર પાસે આવ્યો અને બોલ્યો કે હે કુમાર ! તમે મહા ધીરજવત અને સાહસિક છે માટે આ પુંછડીની મશાલ કરી પર્વતની ગુફામાં પ્રવેશ કરશે. આગળ જતાં એક મોટું ઉદ્યાન તમારા જેવામાં આવશે તેમાં વાડીથી શોભાયમાન એવું સોનાનું દહે છે. તેમાં શ્રી રૂષભદેવ ભગવાનની પ્રતિમાં છે તેની તમે પૂજા કરજે પછી તે દેરાની પૂર્વ દિશાને બારણે એક મેટ ઘટ છે તેને તમે વગાડશે, તે તેના અવાજથી બિજા બધા ઘંટ વાગશે એટલે તે પર્વતના રહેવાસી ભારડ પક્ષીઓ જે છે, તે ઉડશે તેના યોગથી સમુદ્રનું પાણી ઉછળશે ત્યારે તમારા વહાણ આવત થકી નીકળશે એવી વાત સાંભળી વૃદ્ધકુમારે પણ તેમજ કર્યું એટલે કુમારને પરિવાર તથા કલ્પત્તા મનુષ્ય સર્વ જહાજ આવતમાંથી બહાર નિકળ્યા તેમાં બેસીને સિંહલ દીપે આવ્યા પણ કુમાર તે
ત્યાં જ રહી ગયા. જહાજ વાળાઓને સિંહલેશ રાજાએ પૂછયું કે કુમાર ક્યાં ગયો? તે પુરુષોએ કહ્યું કે મહારાજ કુમાર ત્યાં જ રહી ગયું છે તે સાંભળી રાજાએ ક્રોધાતુર થઈ તે સવને બંદીખાનામાં નાખ્યા. કુમાર ત્યાં રહ્યો થકે હમેશા પ્રતિમાની પૂજા કરે છે એમ કરતાં કેટલાએક દિવસ વ્યતી કમ્યા. - ત્યારે એક વિદ્યાધર ત્યાં પૂજા કરવા આવ્યો કુમારનું રૂપ દેખીને કુમારને આગ્રહ પૂર્વક પિતાને આવાસે લઈ ગયે. કુમારને જમવા બેસાડશે. ભોજન કરતાં વિદ્યાધરની સ્ત્રીએ તેને * પ્રસન્નતાપણે કહ્યું કે હે કુમાર તમને મારે ભર્તાર મારી પુત્રી પરણાવશે. તે માટે તૈને ઘરમાં દેવ અધેિટ્ટીનએક ખાટલે છે તેહસ્ત મેળાપ વખતે તમે માગી લેજે કહ્યું કે હે કુમાર મને નિમકે
For Private And Personal Use Only