________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૫૮
તેને દેખાડે. તેણે તે હાથીના પુછડાને એક વાળ ગ્રહણ કરી તેના પર તે વિષને સ્પર્શ કરાવ્યો તેથી હાથી મૂર્ણિત થયે. પછી તે પુરુષે તે હાથીને નિવિર્ષ કરવા માટે તે સ્થાન કે બીજે વિષ પ્રતિકાર મૂકે, તેથી હાથી તરત સ્વસ્થ થશે. આ પ્રમાણે સાધુ શ્રાવકે પણ દેવરૂપ જે વિષ છે તેની નિંદા પ્રમુખ જે દૂષણ પ્રતિકાર છે, તેનાથી સર્વ દોષ દૂર કરવા. એ પણ શુદ્ધિ જાણવી. એ આઠ પ્રકારે પડિકામણના દષ્ટાંત કહ્યાં.
હવે પસહને અધિકાર કહે છે જે આમધર્મની પુષ્ટિ કરે, તે પોસહ કહેવાય. તેના ચાર પ્રકાર છે. એક આહારને ત્યાગ, બીજે શરીરસત્કારને આંગ. ત્રીજે ઘર વ્યાપારને ત્યાગ, થો કુશીલને ત્યાગ સિહનું ફળ કહે છે. पोसहि य सुहे भावे, असुहाइ खवेइ नत्यि सदेहो। छिद निरयतिरिगइ, पोसह विहि अप्पमतेण ॥१॥
" જે પ્રાણુ શુભ ભાવથી પોસહ કરે, તે અશુભ એટલે માઠાં કર્મને નાશ કરે. તેમાં સંદેહ નથી. જે અપ્રમાદી થકે પિસહ કરે, તે નરક તિર્યંચ ગતિને છેદ કરે. આ સંબંધમાં કામદેવ શ્રાવક પિસહમાં સ્થિર રહ્યા હતા તેને દષ્ટાંત કહે છે.
ચંપા નગરીને વિષે કામદેવ શ્રાવક રહેતું હતું. તે આઠમ, ચાદશ, અગિયારસને પસહ કરતે હતે. એકદા તે પસહ લઈ બેઠે હવે તે સમયે ઈક મહારાજે કામદેવના પસહની પ્રસંશા કરી. તે સાંભળી કઈ મિથ્યાત્વી દેવ પરિક્ષા કરવા આવ્યું. તેણે હાથીનાં, પાડાના સપનાં, પિશાચના વિવિધ રૂપ કરી ઘણા પ્રકારની વેદના ઉપજાવી તે પણ તે ધર્મધ્યાનથી લગાર માત્ર ચલાયમાન થશે નહીં. શ્રાવકે પણ પિસહ કરે, મન દ્રઢ ખારવું.
For Private And Personal Use Only