________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૩
ઈદ્રમહોત્સવ રમવા જાય છે એવા અવસરે સુદર્શન શેઠની સ્ત્રી મનેરમા છે તે પણ પોતાના પાંચ પુત્રને સાથે લઈને વનમાં જાય છે તે વારે રાણીએ કપિલાને પુછ્યું એ સ્ત્રી ની છે ? કપિલાએ કહ્યું કે એ સ્ત્રી સુદર્શન શેઠની છે. પણ શેઠને પોતે નપુંસક છે તેવારે વળી રાણીએ કહ્યું જે શેઠ નપુંસક છે તે પુત્ર ક્યાંથી પેદા થયા? વળીએ નપુંસક છે તે વાતની તને કેમ ખબર પડી ? તે સાંભળી કપિલાએ પિતાની વીતક વાત કહીં રાણીએ કહ્યું કે હે કપિલા? તુજને શેઠે ઠગી. પણ હવે જે જે હું એ શેઠને શીલથી ચૂકાવું છું એવી રાણીએ પ્રતિજ્ઞા કરી વનમાં રમીને ઘેર આવી પિતાની ધાવમાતા આગળ સર્વ વાત કહી તે દિવસથી ધાવમાતા સુદર્શન શેઠના છિદ્ર જતી રહે છે એકદા કૌમુદી મહોત્સવનો દિવસ આવ્યો તેવારે રાજાદિક સર્વ લોકો વનમાં ક્રીડા કરવા ગયા અને તે દિવસે સુદર્શન શેઠ શન્ય દેરાસરમાંહે પસહ લઈ કાઉસ્સગે રહ્યો છે તેને રાણીની ધાવમાતાએ કામદેવની મૂર્તિ સંબંધી ૫ટ કરીને તેને ત્યાંથી ઉપાડી લાવી રાણીને સ્વાધીન કે રાણીએ આખી રાત્રી શેઠને હાવભાવ દેખાડયા પરંતુ શેઠે અશ માત્ર પણ મભોગની ઈચ્છા કરી નહી કિચિત માત્ર પણ શીલ થકી ચૂક્યા નહી એમ કરતાં પ્રભાત સમય થયો એટલે રાણીએ પિતાના જ નખ વડે ઉઝરડા કરી ચુકે ફાડી નાખે સુદર્શન શેઠ પર ખોટું આળ ચડાવવા પિકાર કર્યો કે હે કે તમે જલદી આવ જલદી આ આ પાપીએ મારી લાજ લીધી રાણીને પિકાર સાંભળતાંજ ચોકીદરોએ આવીને શેઠને પકડો કલાહલ સાંભળી રાજા પોતે પણ ત્યાં આવ્યો સુદર્શન શેઠને હકીક્ત પુછતાં શેઠ કાઉસ્સગ્ન દયાનમાં મૌન રહ્યા હતા. તેથી રાજાને કોઈ જવાબ આપે નહી રાજાએ ગુન્હેગાર જાણી કેટવાળને હુકમ કર્યો કે એ
For Private And Personal Use Only