________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯
એ પિસહ એક તે દિવસ સંબંધી ચાર પહેરને, બીજે ત્રિ સંબંધી ચાર પહેરને અને ત્રીજો દિવસ તથા રાત્રિ મળી અહે રાત્ર સંબંધી આઠ પહેરને જાણુ. એ ત્રણ પિસહ માટે જે વેગ ય તેવા યોગે યથાશકિતએ પૌષધ વ્રત કરીને પર્વ સાચવવું.
ચૌમાસી પર્વના દિવસે પરમેશ્વરની સ્નાત્ર વિલેપનાદિક પૂજા કરીએ. પૂજાનું ફળ દર્શાવતાં કહે છે કે પ્રથમ પ્રતિમાનું પ્રમાજન કરતાં ઉપવાસનું ફળ થાય, કુલમાળા પહેરાવતાં લાખ ઉપવાસનું ફળ થાય તેમજ જિનેશ્વર આગળ ગીતગાન કરતાં, વાત્ર વગાડતા નાટરંભ કરતાં અનંતગણું ફળ થાય. એ પૂજાનાં ફળ ઉપર વૃદ્ધ કુમારને દષ્ટાંત કહે છે. વિશાળપુર નગરમાં જિનદાસ નામને શેઠ હતો, તેની મને રમા નામે સ્ત્રીને વૃદ્ધાવસ્થાએ એક પુત્ર થયે, તેનું નામ પણ વૃકુમાર પાડ્યું, તે વિનાવસ્થા પાયે,એટલે માતાપિતાની આજ્ઞા લઈને કરિયાણાનાં જહાજ ભરી સમુદ્રમાર્ગો પરદેશ ભણી ચાલ્યો. આગળ સમુદ્રમાં ચાલતાં પવનના વેગથી પર્વતની નજીકમાં જહાજ અટકયાં આઘા પાછાં પણ ચાલી શકે નહીં તેથી કુમાર સહિત સર્વ લેક નજીકનાં પર્વત ઉપર ગયાં, ત્યાં આંબાની નીચે સર્વ ચિંતાતુર થઈને બેઠા હતા. તેવામાં તે આંબાના ઝાડ ઉપર એક સૂડા સુડીનું જોડું જોયું. સુડી સુડાને કહે છે કે હે સ્વામી? આજ ઉપકાર કરવાનો અવસર છે. આ કુમારની પાસે લેખ લખાવી સિંહલેશ રાજાને જઈને કહે. આ સર્વ પ્રમુખનું સંકટ ટળે, તે સાંભળી સુડાએ વૃકુમાર પાસે લેખ લખાવી પિતાને ગળે બંધાવ્યો. પછી ત્યાંથી ઉડીને સિંહલેશ રાજાને જઈ પત્ર આ રાજાએ લેખ વાંચીને પિતાના નગરમાં ઢઢરે ફેર. કે જે મનુષ્ય સમુદ્રમાંથી મેટા આવતથી જહાજને બાહર કાઢે
For Private And Personal Use Only