________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાંતે કાંઈક કામણ ટ્રમણ કરે છે. તે સાંભળી રાજા પણ ચિંતવવા લાગે કે આ રાણીઓ એના ગુણથી એની ઉપર પભાવ રાખતી હોય, માટે કાને સાંભળવા માત્રથી કાંઈ કરવું નહીં. કહ્યું છે –
मा होह सुअग्गाही मपतिय जन विद्वोपच्च करव । વામિ જ વિદે, સુણાઝુતષિ માહિsiા ૨ +
અર્થ:એક્યું કાને સાંભળ્યું તેજ સોચું, એમ જાણવું નહિ, જે પ્રત્યક્ષ નજરે ન દીઠું, તેની સાંભળવાથી પ્રતિતી કેમ થાય! જે પ્રત્યક્ષ દી હૈય, તેમાં પણ એ યુકતુ છે કે અયુક્ત છે? એમ વિચારીને ખરાખરાને નિર્ણય કરે.
એ ચિતારાની પુત્રીનું સ્વરૂપ ગુપ્તપણે આપણી નજરે જેવાથી તથા કાને સાંભળવાથી જાણવામાં આવશે, એમ વિચારી મઈ પણ ન જાણે, તેવી રીતે ગુપ્તપણે રાજાએ તેનું સ્વરૂપ જોવું અને કથન સાંભળ્યું. માત્ર પોતાના આત્માની નિદા કરનારી જ તેણે જાણી, પણ બીજું કશું ફૂડ કપટ રાજાએ તેનામાં દીઠું નહીં પછી તેને સર્વે રાણીઓમાં મુખ્ય પટરાણી સ્થાપી. ભાવાર્થ એ છે કે રાણએ જે જે કથાઓ કહી, તે તે બીજા ઘણુ જનને આવડતી હશે, પણ જે આત્માની નિંદા કરતી હતી, તે ધર્મકથાને અશ હતો, તે રાજાને પ્રસન્નતાનું કારણ થયું. તેથી ચિંતારીનું સંકટ દૂર થયું. માટે ધર્મકથા સર્વ કથાને જીતનારી છે. એ રીતે ચિતારાની પુત્રીએ છ મહિના પર્યત રાજાને પોતાના મહેલે આયે, બીજી રાણીઓના મહેલે જવા દીધું નહી, પરંતુ તે સંબંધી અંહકાર ન આણતા પિતાના મનમાં તે પિતાના કુળ આદિ સંબંધી પોતાના આત્માની નિંદા
For Private And Personal Use Only