________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ ચોરી કરશું તો હૈયું ફાડીને મરી જશે માટે બીજે સ્થાનકે
જ્યાં ઘણું દ્રવ્ય હોય ત્યાં જઈએ, એવું વિચારી ત્યાંથી નીકળી કોઈ વેશ્યાને ઘેર ગયા. ત્યાં જઈ જુએ છે તે કઈ કાઢી પુરુષ બેઠા હતા તેને વેડયા કહે છે કે-તું મારો સ્વામી પરમ દેવ બરાબર છે. મારા પ્રાણુ તે તારાજ પ્રાણ છે. આવી રીતે કાઢીયા ઉપર લપટ થતી વેશ્યાને જોઈને ચારે વિચાર્યું કે-આ પણ મહા કષ્ટ દ્રવ્ય એકઠું કરે છે, માટે એ દ્રવ્ય પણ લેવું યુક્ત નથી. બાદ રાજાને ઘેર જઈ ચોરી કરવાનો નિશ્ચય કરી, ભંડાર ફાડી દ્રવ્ય લઈને બહાર નીકળતાં જ રક્ષકોએ પકડીને રાજા પાસે રજૂ કર્યા. રાજાએ પણ ધન પાછું લઈ ચરને એક પેટીમાં નાંખીને પેટી નદીમાં તણાતી મૂકી દીધી વહેતી થકી પેટી કેટલેક દિવસે કાંઠે આવી. કેઈકે દેખીને ધનની લાલચે તે પેટી બહાર કાઢી અને ઉઘાડી જોઈ તે તેમાં બે મનુષ્ય જયાં. તેને લેકેએ પૂછયું કે તમને પેટીમાં રહેતાં કેટલા દિવસ થયાં ? એટલે એક બે કે આજ ચોથે દિવસ થયે એટલું કહી રાણી સખીને પૂછવા લાગી કે સખી એણે પેટીમાં બેઠાં થકાં એણે ચોથો દીવસ કેમ જાણે સખી એ કહ્યું કે અમે મૂખ માણસશું જાણીએ એ તમેજ કહે રાણું બોલી કે હે સખી આજ દિવસે મધ્યાહ્ન સમયે મેં નિદ્રા લીધી નથી તેથી હમણું ઊંધ આવે છે, માટે તે કાલે કહીશ. એમ કહીને સુઈ ગઈ. રાજાએ વિચાર્યું કે એને ઉત્તર તે સાંભળવો જોઈએ પણ પૂછીશ તે મનથી લજિત થઈશ, એમ વિચારી એથે દિવસે પણ ઉતર સાંભળવાને અર્થે તેને વારે આપ્યો. ચોથે દિવસે રાત્રિએ સખી બેલી કે હે સ્વમિની ! ચારે ચોથે દિવસ શી રીતે જાણે? તે કૃપા કરીને કહે રાણીએ જણાવ્યું કે તેને એથીયો તાવ આવતું હતું, તેને અનુસાર જાણ્યું.
For Private And Personal Use Only