________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
દાસી બોલી કે બીજી કોઈ ચમત્કારિક કથા કહો, કેમકે ચતુર લેકના દિવસ તે ભણતાં–ગણતાને સાંભળતાંજ વ્યતીત થાય છે.
જોતરાસ્ત્ર વિરેન, વાર જરુતિ ધીમત્તાનું व्यवनेन तु मुरर्वाणां, निद्रया कलहेन वा ॥ १॥
અર્થ:બુદ્ધિવંત પડિતેને કાળ, ગીત, શાસ્ત્ર અને વિનેદની કથા કરતાં જાય છે. મૂખ માણસોને કાળ તે નિદ્ધ કરવામાં તેમજ કલહ કરવામાં જાય છે. રાણી બોલી કે હું કથા કહું છું તે સાંભળ એક ગામમાં બે શક હતી. તેમાં એક પાસે રતન હતાં એટલે તે બીજી શક્યને વિશ્વાસ કરે નહિ. પછી તેણે વિચાર્યું કે–એ રત્ન પેસતાં નીકળતાં શેક્યની નજરે ન આવે એમ કરું. એમ વિચારી, ઘડામાં નાંખી તેનું મોટું લીપી લીધું. તે બહાર ગઈ ત્યારે બીજી શેયે અવસર જોઈ તે રત્ન કાઢી લીધાં અને ઘડાના મુખને પાછું હતું તેમજ લીપી મુક્યું. પછી પેલી શકય બહારથી આવી તેણે લીધેલી ઘડે , પણ ઉખેડયો નહીં અને રત્ન દીઠા નહી. ઉખેડયા વિના જ કહ્યું કે-રતન નથી દેખાતાં. રાણુએ સખીને પૂછયું ક–ઘડે ઉઘાડયા વિના એણે રત્ન ચોરાઈ ગયાં એમ કેમ જાણયું? સખી બોલી કે આપજ કહે. સણુએ જણાવ્યું કે આજે નિદ્રા આવે છે, કાલે કહીશ. એમ કહી સુઈ ગઈ. રાજાએ પાંચમે દિવસે પણ આવવાનું નકકી કર્યું. બીજે દિવસે દાસીન પૂછવાથી રાણું બોલે કે એ ઘડે કાચને હતો માટે એક આવતાંજ તરત જોઈ લીધું કે રત્ન નથી.
ફરી દાસીએ કોઈ રમણીય કથા કહેવા આગ્રહ કર્યો એટલે રાણી બોલી કે- એક રાજાની દીકરી હતી, તેની માતાએ એકદા
For Private And Personal Use Only