________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૭
સુઈ ગઈ, રાજાએ વિચાર્યું કે આવી સરસ કથાઓને ચિતારી કઈ રીતે જાણતી હશે. કે જેના ઉત્તર મને પણ આવડતા નથી, માટે જે તેને હમણાં પૂછીશ તે મારી લાજ જાય, તેથી આવતી કાલે રાતે અહીં જ આવીશ એમ ચિંતવી તે પર સુઈ રહ્યો, ત્રીજે દિવસે રાજા આવ્યો. ત્રીજા દિવસની રાત્રીએ દાસીએ ફરી પુછયું કે- સ્વામિનિ ? તે સનીએ રાત્રિ છે. એ કેમ જાણ્યું ? ત્યારે અનંગ સુંદરી બેલી કે-તે સોની રાત્યો હતો, તે વખતે દેખત બંધ થશે તેથી તેણે રાત્રિ જાણી.
બાદ સખી બેલી ડે-કઈક બીજી સરસ કથા કહો. રાણીએ જણાવ્યું કે કોઈ એક નગરમાં બે એર હતા. એકદી બંનેએ વિચાર્યું કે કોઈ ધનવંતનું ધર ફાડી ધન લઈ આવીએ. એમ ચિંતવી કઈક ધનાઢયના ઘરમાં પેઠા. ત્યાં જુવે છે તે બાપ દિકરો બેઉ જણ નામું કરવા બેઠા છે, તેમાં એક કેડી પુરાંતમાં ઘટી તેથી બાપે દીકરાના મુખ ઉપર ખાસ માણે. તે જોઈ ચરે નિવેદ પામીને વિચાર્યું કે આ વાણિયાની જાતિ કેવી પણ છે, જે એક કેડીયા માટે પુત્રને ખાસડું મારે છે. કહ્યું છે કે, નાનાગુ પિતા પણ ફરમાનાં,
मित्रादपि प्रथमयाचित भाट कानाम् ॥ પુજા પ પિયત વાર, લગ્ન કરવા જતુ શુધની શાના ? II
અર્થ:જે વાણીએ ઢીંચણ સુધી લાંબું અને ઘણું મેલું જોતીયુ પહેર્યું છે, વળી જેણે પિતાના મિત્રની પાસેથી પણ પહેલાંથી જ ભાડું માગ્યું એટલે ભાડું લીધા વિના મિત્રનું કામ પણ જે નથી કરતો, જેને પોતાના પુત્રથી પણ કેડી વધારે વલ્લભ છે, એવા માથે વજપડવાણીયાને ધન ઘણું જ વહાલું હોય, તેથી એના ઘરમાંથી
For Private And Personal Use Only