________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
ફેકટ છે. તમે બંને પણ મરણ પામત માટે તમને તથા એ કન્યાને ત્રણે જણને મે જીવતદાન આપ્યું છે. એટલી કથા કહીને રાણી બોલી કે-હેસખિ એ ત્રણમાંથી કન્યા કોને આપવી? ત્યારે સખીએ કહ્યું કે મને ખબર ન પડે હમણા મારી આંખે નિદ્રાથી ઘેરાય છે. માટે હમણાં તે નિદ્રા લઉ, કાલે એ વાત તને કહીશ. તેવારે રાજાએ બીજે દિવસે વાર તેનેજ આ તે સાંભળી રાજા વિસ્મય પામે, પણ પરમાર્થ ન જાયે. રાજાએ બીજે દિવસે આવીને તેમજ કપટ નિંદ્રાએ સુતે ત્યારે સખી બેલી કે હે સ્વામિની ! ગઈ કાલની કથા અધૂરી છે, તે કહે. મને સાંળવાનું કૌતુક છે. ચિતારી બેલી કે તે ત્રણે જણે
ન્યાય કરાવ્યો. રાજા તથા પ્રધાન પ્રમુખે વિચાર કરી એ નિર્ણય આવ્યો કે-જેણે જીવાડી તે કન્યાના બાપ તુલ્ય છે, જે સાથે બળતું હતું તે ભાઈ તુલ્ય છે, માટે જે આહાર ત્યાગી બેઠા હતા તેને કન્યા આપવી,
આ કથા સાંભળીને દાસી બોલી કે બીજું પણ કોઈ સુંદર દષ્ટાંત હોય, તે કહે. એટલે ચિતારી બોલી કે કેઈક નગરમાં રાજાની આજ્ઞાથી અતિઉરના આભૂષણ ઘડવા માટે બે સુવર્ણકારને ભોંયરામાં રાખ્યા. તે મણિરત્નના પ્રકાશથી કામ કરતા. રાજા તેમને બહાર જવાદે નહિ. તે બે પૈકી એક બેલ્યો ઃ હે ભાઈ ! હમણું શું દિવસને વખત વતે છે? તે સાંભળી બી જે બે કે રાત્રિ પડી છે. દાસીએ વચ્ચે જ પ્રશ્ન કર્યો. કે હે સ્વામિની! રત્નની તિથી સર્વદા ઉદ્યોતય સ્થાનકે રહેતાં થમાં ત્રિ પડી છે. એમ કેમ જાણવામાં આવ્યું? કારણ કે તે ગુપ્ત સ્થાનમાં ચંદ્ર સુર્યની તે ખબર જ નથી રાણ બોલી કે હે સખિ! આજે દહીં ઘણું સ્વાદિષ્ટ થયું હતું. તે અધિક પ્રમાણમાં મેં પીધું છે. માટે મને ઘણી નિંદ્રા આવે છે. એમ કહીને તે
For Private And Personal Use Only