________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
કયારેય ઈવી વસ્તુ પરદેસમાં દીઠી છે, કે જે વસ્તુ મારા રાજ્યમાં ન હોય?
તે સાંભળી બટુક ઉતર આપ્યો કે હે–રાજા! તમારી રાજયઋદ્ધિનું વર્ણન કરતાં અન્ય રાજાની વાત તે વેગળી રહી, પરંતુ ઈકની રિદ્ધિ પણ તમારી રિદ્ધિ આગળ તૃણમાત્ર છે. કે ઈકને તો ઉૌથવા નોમન એકજ અશ્વ છે. અને ઐરાવતા નામનો એક જ હાથી છે. જ્યારે તમારે તે અનેક હાથી, ઘેડા છે. મહાદેવને તે એકજ વૃષભ છે. અને તમારે તો લાગે વૃષભ છે, શ્રી કૃષ્ણને તો એકજ લક્ષ્મી છે. તમારે તે અનેક લક્ષ્મી છે. તેમજ કદઈ ને એક રતિ અને બીજી પ્રીતિ એ બે જ સ્ત્રીઓ છે. અને તમારે તો એવી અનેક સ્ત્રીઓ છે. સ્વર્ગમાં એક જ કામધેન છે. અને તમારે કોડે ગાય છે. ઇત્યાદિ વાત સાંભળી રાજા છે. કે- બટુક, જે મે કાંઈ તને મારી પ્રશંસા કરવા નથી પૂછયું. તેથી જે હું પૂછું છું, તેને જ તું ઉતર આપ બટુકે કહ્યું છે. રાજન ! હું સાચું કહું છું. તમારે બધી વસ્તુ છે. પણ સભાલેકનાં ચિતરંજન પામે તેવી એક પણ ચિત્રસભા તમારા રાજ્યમાં દેખાતી નથી. તે સાંભળી રાજાએ પ્રસન્ન થઈ બટુકને દાન આપી વિસર્જન કર્યો. પછી પ્રધાનને બોલાવી અનેક સ્તંભ મડિત સભા કરાવીને સર્વ ચિત્રકારોને બોલાવી, ચિત્ર કરવા માટે ભીતના ભાગ વહેચી આપી, સવને સૂચના કરી કે તમે સર્વે ઘણાજ રમણીય ચિત્રામણ કરજે. તે ચિતારાનાં એક દ્રવ્ય રહિત વૃદ્ધ ચિતાર હત તે એકાકી હતો. તેનું નામ ચિત્રાંગદ હતું. તેને એક અને સુંદરી નામે દીકરી હતી તે મહા સ્વરૂપવાન અને કુમારિકા હતી. તે પોતાના પિતાના ભજનને માટે ભાતું લઈને નિત્ય ચિત્રશાળામાં આવતી હતી, એવામાં રાજા પણ ઘેડે
For Private And Personal Use Only