________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
દેડાવતા સામે મળ્યો. તે દેખી કન્યાએ વિચાર્યું કે રબે ઘડે મને લગાડે એમ ચિંતવી તે ત્યાંથી જલ્દી દેડીને ચિત્રસભામાં આવી, ભજન મૂકીને એકાંત સ્થાનકે બેઠી, તેને બાપ નિહારને અથે બહાર ગયો હતો. તે કન્યાને બીજું કોઈ કામ ન હોવાથી તેણે સભાની ભીતિને વિષે એક મેરનું પીંછ ચીતર્યું. તેવામાં રાજા પણ ચિત્રશાળા જ જોતો ત્યાં આવ્યો ચિત્ર જોતાં તે કન્યાએ ચિત્રિત મેરપીંછ રાજાના જોવામાં આવ્યું. તેણે વિચાર્યું અરે આમેરપીંછ મનહર છે. તે હું લઈ લઉ. એમ વિચારી મોરપીંછ લેવા હાથ લાંબે કર્યો. પણ ચિત્રિત મોરપીંછ કાંઈ હાથમાં આવે? ઉલટા રાજાના હાથના નખ દુખ્યા, એટલે કન્યા તાળી પાડી હસીને બેલી કે હે રાજન ! મૂર્ખના ત્રણ પાયા વાળા માંચાનો એક પગ છે હતો તે તમે પૂર્ણ કર્યો અર્થાત તમે ચોથે પા થયા. રાજાએ તેને પૂછયું કે તે ત્રણ પાયા કયા કયા છે? કે જેની સાથે તે મને ચોથા ગણે? કન્યાએ હ્યું કે એક્તિ મૂખને શિરોમણીએ એ કે જે લેકેથી ખીચોખીચ ભરેલો રાજમાર્ગમાં ઘોડે દેવતે હતે. બીજો મૂર્ખધિરાજ મારો બાપ કે જે નિરંતર ભેજનની વેળાએ નિહારને અર્થે બહાર જાય છે. કારણ ભોજન તૈયાર થયે બહાર જવું તે મુખપણું છે. ત્રીજે મુખ એ કે-જેને દીકરા ઘણા છે. તેને અને મારો બાપ એ જ છે તેને પણ ચિતરવા માટે સરખી જયા વેચી આપી કારણ કે વેચનારે એ વિચાર કર્યો નહિ કે આ સે હોવાથી ઘણા છોકરાવાળા ચિતારા જેટલું કામ તેનાથી શી રીતે થઈ શકશે ? અને ચોથા મુખે તમે છે, કેમ કે તમે એટલે વિચાર ન કર્યો કે, આ ભીત ઉપર ખરેખરું મોરપીંછ કેમ રહી શકે ? એમ સત્યા સત્યને વિચાર ન કરતાં તમે મેરÍછ લેવા ગયા. આ પ્રમાણે સાંભળી રાજા વિચારવા લાગ્યું કે આ ચિતારાની દીકરીએ ત્રણ મુખના પાયામાં થો
For Private And Personal Use Only