________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૧
અથવા ભાનિવૃતિ ઉપર ખીજુ પણુ દૃષ્ટાંત કહે છે, જેમ કોઇક કુલપુત્ર દીક્ષા લઈને ગીતા પાસે ભણવા બેઠે, પણ દિયને કારણે તેને કે'' આવડે નહી', મને કાં આવડતું નથી, માટે હુ' દીક્ષા ત્યાગીને ગચ્છ બહાર નીકળુ”, પેાતાની । છાએ વિચ', એમ ચિતવી જેવામાં તે ગચ્છથી બહાર નીકળ્યે તેવામાં એક પુરુષના મુખથી આ પ્રમાણે ગાથા સાંભળી,
तरिध्या य पईणी, मरियन्व समर समत्येण ॥ असारिसजण उल्लावा नहु सहियब्बा कुलसुण ॥ १ ॥ અર્થ :
આપણે જે પત્તિ એટલે પ્રતિજ્ઞા કરી તે પ્રતિના નિરિયન્વા એટલે પાળવી જેમ કોઈ સમથૅણુ' એટલે સામ્યવાન સુભટ હોય તે રામરે એટલે સગ્રામને વિષે મૃત્યુ વાંછે, પણ અરિસજષ્ણુ એટલે નીચનાને જે ૪પકો તે કુલ સુએણું એટલે કુલપુત્ર ટાય તેનાથી સહ્યાં ન જાય. ગાથાના આવા અર્થે મનમાં ચિતવીને તેને વિચાયુ । અહે ! ધિકકાર હે મને ! હુ દીક્ષા લઈ, વિષયથી પરાંગમુખ થઈને પણ વિષયાદિકની વાંછના કરૂ છુ, એ મને યુક્ત નથી, મારે પણ સુભટની પેઠે આચરણ કરવુ‘ એમ વિચારી પાછે પેાતાના ગચ્છમાં ગુરૂ પાસે આવી ચારિત્ર પાળી સુખી થયા.
છદ્રો નિદાતે પોતાના આત્માની સાથે પેાતાના અવગુણુ વિચારી પોતાના આત્માને નિા તે ઉપર ચિતારાની પુત્રીનુ દૃષ્ટાંત છે. જમૂદ્રીપના ભરતમાં વસતપુર નગરમાં શત્રુમન રાજા એક્દા સભા ભરી ખેઠા હતા એવામાં એક ટુક આવ્યા. તેને રાજાએ આસન આપી બેસાડયા. તેને દેશદેશના કનાશ જાણીને પૂછ્યું કે–ડે બ્રાહ્મણ ! તુ દેશદેશ છે. માટે તે
For Private And Personal Use Only