________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
પાણી પ્રમુખ પીરશે, તે અકાળે મરણ પામશે. કાઈ પણ આ ગામના અન્ન, પાણીને સ્પર્શ માત્ર પણ કરશે! નહી. રાજાએ નિષેધ્યા છતાં પણ જે કોઈએ નિર્ભય થઇ, તે ગામનુ' અન્નપાણી વાયુ, તે અકાળે મૃત્યુ પામ્યાં. એમ જે ક્રાઇ તિ અથવા શ્રાવક ભગવ’તના નિષેધેલા વિષયકષાય પ્રમાદને આચરે, તે જીવ દુ:ખી થાય.
પાંચમા નિવૃત્તિ એટલે ઉન્મા`થી નિયતવુ, પાછું વળવું'. તે ઉપર રાજકન્યા અને શાલવીની કન્યાનું દૃષ્ટાંત છે એક નગરને વિષે એક રાજાની પુત્રી અને બીજી શાલવીની પુત્રી. એ બંનેને માંહે માંહે ઘણા સ્નેહ હતા. એકદા તે એક કન્યા કોઈ એક પુરૂષની સાથે સકત કરી રાત્રિને વિષે સકેત કરેલ સ્થાનકે જવા લાગી તેવામાં કાઇક પુરૂષ એક ગાથા ઉચ્ચ સ્વરે ખેલ્યા કે,
जर फुल्ला कणियरा, भूयग अहियनास मि विद्वेसि ॥ तह न खम' फुलेउ', जइ पच्यता करति डमराह ॥ १ ॥ અર્થ:
અધિક માસ થયે થકે જો કણેરનું વૃક્ષ કુલે તે કુલની ઉપર રેચ્ય ગરે, અને આખા જે છે, તે તે પોતાને દિવસે જ લે, માટે અધિક માસ આવ્યે કુલવુ યુક્ત નહિ, તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ પ્રત્યત એટલે નીચ જન હૈાય, તે કદાચિત ઉપદ્રવ આવ્યે કે અશુભ આચરણુ કરે તો શુ ભલા માણસે પણ તેની માફક અશુભ આચરણુ કરવું ? આ ગાથા સાંભળીને રાજપુત્રીએ વિચાયુ` કે આ શાલવીની પુત્રી નીચ જાતી છે, પણ હું રાજાની પુત્રી. માટે મારે ત। સથા ન્યાય માગે જ ચાલવુ” એમ વિચારી કાંઈક કપટ કરી મહેલમાં પાછી આવી. રાજાએ તેને તેજ દિવસે આ ખ઼રસહિત ફાઈક રાજપુત્ર સાથે પરણાવી દીધી. તે પટરાણી થઈને સુખ પામી.
For Private And Personal Use Only