________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
જયારે શેઠ પરદેશથી પાછા આવ્યા ત્યારે ઘરનું સ્વપરૂ દેખી સ્ત્રી ઉપર અત્યંત કોપાયમાન થયા. સ્ત્રીને કઠોર વચનથી ઠપકે આપીને સમગ્ર નગર કે જે તેમ તેને એટલે ઝાલી ઘરમાંથી બહાર કાઢી મૂકી. સર્વ ઘરે સમરાવીને કઈ એક વ્યવહારીયાની સારી કુમારી કન્યા હતી તેની સાથે પાણિગ્રહણ કર્યું. તે નવપરિણીત રમીને ધન, ધાન્યાદિકથી ભરેલું ઘર સોપીને પોતે ફરીવાર દેશાંતર વ્યાપાર કરવા ગયે. પાછળથી સ્ત્રીએ પણ પોતાના ધણીને સ્વભાવ જાણી, પૂર્વની સ્ત્રીને હાલહવાલ સાંભળી ઘરની એવી સાર સંભાળ રાખી કે જાણે આજે જ નવું ઘર બનાવ્યું હોય નહિ? દાસ દાસી પ્રમુખ પદ ચતુષ્પદને આહાર પણ આપ્યા પછી પોતે ભજન કરે. પિતાના શરીરના નાવણ, ધાવણ ઈત્યાદિક સર્વે શુગરને ત્યાગ કર્યો. અર્થાત્ શરીરની કોઈપણ શુશ્રષા ન કરતી પતિવ્રતા ધર્મ પાળતી રહે. એવામાં પરદેશથી શેઠ પણ સારુ દ્રવ્ય કમાઈ પાછી ઘેર આવ્યા ઘરના રૂપરંગ જોઈ ઘણેજ સતેષ પામે. સ્ત્રીને પતિવ્રતા ધર્મવાળી સાંભળીને હર્ષ પામ્યો. તેને સમગ્ર ઘરની સ્વામિની કરી, તેથી તે સ્ત્રી સહુકોઈની માનીતી થઈ. એમ જે સાધુ ગુરુની આજ્ઞા ન માને તે વૃદ્ધત્રીની માફક સધ બહાર થાય અને જે ગુરુની આજ્ઞા માને, તે લઘુ સ્ત્રીની પેઠે ગ૭ સંઘાડાને નાયક થાય.
ત્રીજે પરિહરણ એટલે અશુભ એવા મન, વચન અને કાયાને ત્યાગ કરે તેની ઉપર દૂધ કાવડનું દૃષ્ટાંત કરે છે. જેમ કઈ કુલપુત્રની બે બહેને છે. તે બને બહેને છે. તે બંને બહેને એકેક પુત્ર છે. બે માસીયાઈ ભાઈ મોટા થયા, તેને પરણાવવા ગ્ય જાણું પિતાના ભાઈની દીકરી માગી, પણ ભાઈએ વિચાર્યું કે મારી દીકરી એક છે. અને ભાણેજ બે છે, માટે કેને આપું ? એવી ચિંતવના કરી નિરધાર કર્યો કે જે મારી
For Private And Personal Use Only