________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
" અર્થ :જે શ્રાવક ઘણા પાપવડે યુકત હોય તે ઉભય કાળ પડિકકમણ કરતો થકી તત્કાળ પિતાના પાપનો નાશ કરે છે. વળી
आवस्स उभयकाला, ओसहमिव ज करति उज्जुता ॥ जिणविज्जकहिय विहुणा अकम्मरोगाय ते इति ॥ १॥
અર્થ :જે શ્રાવક ઉપયેગવંત થઈને શ્રી વીતરાગે જે પ્રમાણે વિધિ કહ્યો છે. તે પ્રમાણે પ્રભાતે અને સંધ્યાએ ઔષધની માફક પડિકકમણાનું સેવન કરે તે પ્રાણી કર્મ ફળ રૂપ રોગથી રહિત થાય એ નિયમપૂર્વક અવસ્ય પડિકમણું કરવા સંબંધી સાજસિંહ શેઠનું દટાંત કહે છે.
સાણસિંહ શેઠ બે વખત અવશ્ય પડિકામણું કરતા હતા. એકદા કેઈક અપરાધને લીધે પીરોજશાહે તેને બંદીખાને નાખે. નિયમને કારણે બંદીખાનામાં પણ શેઠ રક્ષક પુરૂષને નિત્ય પચાસ સેનામહોરો આપીને પડિકામણું કરતા હતા. એમ કરતાં કેટલાક દિવસો બાદ રત્નો ની પરીક્ષા કરવા માટે બાદશાહે તેને બેલા. શેઠે સભામાં આવી રત્નની બરાબર પરીક્ષા કરી આપી. જેથી બાદશાહે ધણે જ ખુશી થઈ આદર સન્માન આપીને શેઠને પાછા ઘરે મોકલ્યાં. રાજાને સત્કાર જોઈ રાજપુરૂષે પણ ભય પામીને શેઠની લીધેલી સોના મહેરે તેને પાછી આપવા આવ્યા. શેઠે કહ્યું કે-મે તમારી સહાયથી અમૂલ્ય પડિકકમણું કર્યા છે. તેના ફળ આગળ આ સોનામહે શી ગણત્રીમાં છે માટે તમે સુખથી લઈ જાવ એ આવશ્યક પરિકકમ.
For Private And Personal Use Only