________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
સવ શણગાર વડે શેભિત તે શેઠની સ્ત્રી આદર પૂર્વક સાધુને વદના કરી માદકને થાળ ભરી વહેારાવે છે અને સાધુ પણુ નીચી દષ્ટિ રાખી આહાર વહેારે છે. પરતુ તે સ્ત્રીની સામું અંશમાત્ર નજર પણ કરતાં નથી, આવુ દૃશ્ય જોઇ વાંસ પર ચઢેલ ઈલાચી મનમાં વિચારવા લાગ્યા કે અા ! હું મેાહજાળમાં પડયા પણ મારે તે એક અથ સયા નહી, નટડી ખાતર મે મારા સર્વસ્વના ત્યાગ કર્યાં અને આ મુનિરાજને ધન્ય છે, જેમણે સ્વને ત્યાગ કરી આત્મહિતની સાધના કરી. એમ વૈરાગ્ય પામી અનિત્ય ભાવના ભાવતા ઘાતી કર્મીને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. દેવાએ કેવળજ્ઞાનના મહેાત્સવ કર્યા વાંસનું સિંહાસન ખની ગયું. એવું દિવ્ય સિ'હાસન દેખીને રાજા, નટ તથાનટડી વગેરે પ્રતિમાધ પામ્યા.
આઠમું પ્રત્યાખાન સામાયિક એટલે પરિહરવા યેાગ્ય વસ્તુના ત્યાગ કરવા, તેના ઉપર તેતીપુત્રનું દૃષ્ટાંત કહે છે:-તેતલીપુર નગરને વિષે કનકકેતુ નામના રાજા છે. રાજ્યના લાભથી પાતાને જેટલા પુત્ર થાય તેને મારી નાખે. તેને તેતલીપુત્ર નામે પ્રધાન હતા તેને પૈાટીલા નામની સ્ત્રી ઘણી પ્રિય હતી. કારણ વશાત્ પાટિલા સ્ત્રી ઉપર પ્રેમ આછે. થઈ ગયા. એટલે તેને ખેલાવે ચલાવે નહિ. એક દિવસે તેને ઘેર કોઈ સાધ્વીજી આહાર અર્થે આવી, એટલે પાટિલાએ તેમને પૂછ્યું કેઃ– પૂજ્ય ! અને ભર્તાર વશ કરવાના ઉપાય બતાવા, સાંધ્વીજીએ કહ્યું કે તમે ધનું સેવન કરે. જેથી તમારા સર્વે અને રથ ફળશે, પાટિલાએ સસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પેાતાના સ્વામી પાસે દિક્ષા લેવાની આજ્ઞા માગી. તેતીપુત્રે કહ્યું કે તુ સાધુપણું પાળી દેવની ગતિ પામીને જો મને પ્રતિષેાધ દેવા આવે તે હું દિક્ષા લેવાની આજ્ઞા આપુ પાટિલાએ તે હકીકત . ભૂલ કરી દિક્ષા
For Private And Personal Use Only