________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોલ્યો કે સવ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મ શાસન પરમાર્થ છે. ત્રીજે બૃહસ્પતિ પડિત છે કે કોઈને વિશ્વાસ રાખ નહિ, એ ન્યાયે શાસ્ત્રને સાર છે. ચોથે પચાળ પંડિત બે કે સ્ત્રી જાતિ ઉપર કોમળ સ્વભાવ રાખવે, પણ ત્રીને અંત લે નહિ, એ કામશાસ્ત્રનું રહસ્ય છે. આ પ્રમાણે અક્ષર થડા અને તેમાં રહસ્ય ઘણું સમજાય, એવી રીતે દ્વાદશાંગીનું સ્વરૂપ જાણ્યું તે સંક્ષેપ સામાયિક જાણવું.
છઠું અનવદ્ય સામાયિક એટલે નિષ્પાપ આચરણ ઉપર ધર્મચિ સાધુનું દષ્ટાંત કહે છે. એકદા ધર્મ છેષ આચાયના શિષ્ય ધર્મરુચિ નામના સાધુ માસક્ષમણને પારણે નગરમાં આહાર ને અથે ફરતાં ફરતાં રોહિણી નામની બ્રાહ્મણીને ઘરે ભિક્ષા માટે ગયા ત્યારે રવિણ બ્રાહ્મણએ કડવી તુંબડીનું શાક કયું હતું, તેને વિષપ્રાય જાણીને ધર્મના ઢેથી સાધુને વહેરાવી દીધું, સાધુ આહાર લઈ સ્વસ્થાનકે આવ્યા અને ગુરૂને દેખાડયું. ગુરુએ પણ વિષપ્રાય જાણીને તેમને કહ્યું કે આ આહાર જંતુરહિત ભૂમિમાં જઈને પરઠવી નાખે એટલે ઘર્મચી સાધુએ પણ નિરવદ્ય
સ્થાનકે જઈને પાનું ભૂમિ પર મૂક્યુંમૂકતાં જ તેમાંથી એક છાંટો નીચે પડયો તેને ઘણું કીડીઓ વળગી, તે તરત જ મરણ પામી. આ દ્રશ્ય જોઈને પાપભીરુ ધમરુચી અણગાર સર્વ જીવનિ સાથે
ખમાવીને ત્યાં બેસી તે કડવી તુંબડીને શાકને પિતજ આહાર કર્યો. એટલે તરતજ તેનું વિષ શરીરમાં પ્રસર્યું. તેના યોગથી સમાધિમરણ પામીને દેવપણે ઉપયા. - સાતમું પરિજ્ઞા સામાયિક એટલે પાપને ત્યાગ કરી વસ્તુ તત્વને જાણે તેની ઉપર ઈલાચીપુત્રનું દષ્ટાંત છે. ઈલાવર્ધન. નગરે ધનદત નામના શેઠને ધનવતી નામે વી છે, તેને લાદેવીની
For Private And Personal Use Only