________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
લઈ પંચમહા વ્રત આદર્યા. શુદ્ધ મનથી ચારિત્ર પાળી સમાધિ પૂર્વક કાળ કરીને દેવપણે ઉત્પન્ન થઈ. - તેતલિપુત્રે રાજાની રાણી સાથે મળીને રાજાને એક પુત્ર જન્મ થકી જ ગુપ્ત રાખે. તેને પિતાને ઘેર મેટ કરી સર્વકળા શીખવી હુશિયાર કર્યો. એમ કરતાં કેટલેક દિવસે કનકકેતુ રાજા મરણ પામે. પ્રધાને કનવજ કુમારને રાજગાદીએ બેસાડે. રાજકાજ સર્વ પ્રધાનને હાથ આવ્યું. એટલે તે તેમાં મગ્ન રહેવાથી પમ કરવાની વાત ભૂલી ગયો.
પિટિલાને જીવ જે દેવ થયો હતો, તેણે પ્રધાનને પ્રતિબોધવા સારુ રાજાદિક સર્વકનું મને તેના ઉપરથી ઉતારી નાખ્યું. પ્રભાતે પ્રધાને રાજાની સભામાં જઈને તેને પ્રણામ કર્યા. ત્યારે રાજાએ મેટું આડું ફેરવ્યું તેથી સભામાંથી કેઈએ પણ તેને બેલાવ્યો નહિ. તે જોઈ તેણે જાણ્યું કે આજ મારી ઉપર રાજા રીસાય છે. પછી પિતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડયા પણ દેવે સર્વ નિળ કરી નાખ્યા. પ્રધાન વિલંબ થયો ત્યારે દેવે પ્રગટ થઈને તેને કહ્યું કે અરે ! સંસારનું સ્વરૂપ એવું છે. કોઈ કોઈનું નથી, સહુ કોઈ સ્વાર્થના સગા છે. ઈત્યાદિક દેવના વચન સાંભળી પ્રધાન પ્રતિબોધ પામે. દેવ પણ પોતાના સ્થાનકે ગયે. પછ પ્રધાને સંસાર અસાર જાણી સર્વ ઋદિને ત્યાગ કરીને દીક્ષા લીધી. સારી રીતે સાધુપણું પાળીને, તપસ્યા કરીને સર્વ પાપો ક્ષય કરી કેવળજ્ઞાન પામે.
હવે આવશ્યક પદ કહે છે. બે ટક અવશ્યક કરવુંતેને આવશ્યક કહેવાય, જેથી પાપ દૂર થાય.
आवरसपण पएण, सायनो जायि बारमो होई॥ दुखाणमत किरिम, काही अचिरेण कालेण ॥१॥
For Private And Personal Use Only