________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૭
पडिककमणा परियणा, परिहरणा वारणा निचिती य ॥ નિંદ્દાના સોદ્દી, ણિમળ' અટૂટ્ટા હોદ્દા
એ આઠ પ્રકાર ઉપર આઠ દૃષ્ટાંત છે.
अणे पासए दुद्ध, कावडी विसभोयणा ॥ शे ear चितपुदति य, पमारिय वत्थर ॥ પ્રથમ પડિકકમણુ' એટલે અતિચાર થકી નિવવુ, તે ઉપર મા'ને વિષે બધાવેલા રાજાના ઘરનું દૃષ્ટાંત કહે છે, કોઇક રાજાએ માર્ગને વિષે મહેલ બ"ધાવવા શરૂ કર્યાં, જે રાજમાગ ચાલવાના હતા તે બીજો કર્યો. રાજાના મહેલમાં કોઇ ન આવે તે માટે ચારે બાજુ વાડ બાંધી તેવામાં કાઈક એક બે ગામડીયા તે માર્ગે ચાલવા લાગ્યા. રાજાના રક્ષકાએ દૂરથી તેમને આવતાં તેને કહ્યુ–તમે બીજે માર્ગે ચાલા પણ તે એમાંથી જે કદાગ્રહી હતા તે પાછા વળ્યે નહિ', તેને રાજાના રક્ષાએ માર માર્યા તેથી તે ઘણું! દુ:ખી થયા. બીજો આદેશ માન્ય કરીને પા વન્યા. અને ખીજે માગે જઈ પેાતાને સ્થાન ગયા. અને સુખી થયા, એ પ્રમાણે જે તીર્થંકરની આજ્ઞાથી અસયમ માગથી નિવર્તે, તે સાધુ સુખી થાય. જે અસયંમ થકી નિવર્તે નહીં તે દુ:ખી થાય.
જો પડિરયણા એટલે પ્રમાદ થકી પડતાં સયમના ઉદ્ધાર કરવા, તેને પ્રતિચરણા કહેવાય, તેની ઉપર શેઠ– વહુનું દૃષ્ટાંત કહે છે. કઈ એક ધનવત શેઠે રત્ન પ્રમુખ ધન, ધાન્યાદિકથી ભરેલાં ધરા પેાતાની સ્ત્રીને ભળાવીને પાત્તે પરદેશ વ્યાપાર કરવા ગયેા. તેની સ્ત્રીએ ફક્ત પેાતાના શરીરની જ શુશ્રુષા કરી. પણ ધરની સારસંભાળ લેશમાત્ર કરી નહીં. ધરા સર્વ પદ્મને ઉલટપાલટ થયા. પેાતાને રહેવા જેટ્લા એક ઓરડા સારા રાખ્યા
૨૨
For Private And Personal Use Only