________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પુત્રનું સુગ્રીવ નામ પાડયું. વીસ વર્ષની ઉંમર થએ સુગ્રીવને રાજ્ય સોંપી પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવ રાજા ઘણું રાજકન્યાઓ પરણ્યા, તેમને અનેક પુત્રો થયા તેમાં મોટા પુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી, કેવલજ્ઞાન પામી ભવ્ય જીવોને બેધ પમાડતા એક લાખ વર્ષ સુધી ચારિત્ર પાળી સર્વ કમને ક્ષય કરી મિક્ષે ગયા.
આ પ્રમાણે વરદત્ત અને ગુણમંજરી, બન્ને જણા જ્ઞાનપંચમીની આરાધના કરીને મેક્ષે ગયા. આ જ્ઞાન–પંચમીની આરાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્ય-પંચમી પણ કહે છે. આ બન્નેની બોધદાયક કથા વાંચીને ભવ્ય જી જ્ઞાન–પંચમીની આરાધનામાં ઉદ્યમી બને !!!
સમાપ્ત..
શ્રી વિજયલક્ષ્મી સૂરિ કૃત વિશ સ્થાનકની પૂજામાંથી
જ્ઞાનપદ પૂજા.
દેહા, અધ્યાત્મ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધમ તે જ્ઞાન છે, નમો નમે જ્ઞાનની રીતિ. ૧
ઢાળ. (અરણિક મુનિવર ચાલ્યા ગેચરી – એ દેશી.) જ્ઞાનપદ ભ િરે ગત સહક, પાંચ એકાવન ભેદે રે, સભ્યનું જ્ઞાન જે જિનવર ભાખિયું, જડતા જનની ઉચ્છેદે રે.
જ્ઞાનપદ ભજીએ રે ગત સહકર્યું. ૧
For Private And Personal Use Only