________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
આપો. ત્યારે સુંઢા બેલી તું કોઈ ચિંતા કરીશ નહીં તહારું કામ હું થોડા દિવસમાં કરી આપીશ. એમ કહી તેને શાતા ઉપજાવી અને પટથી એક દેર કરી તેને બાંયો, તથા સૂર્ય દેવની યાત્રા મનાવી. માતા પિતાને કહ્યું તમારી પુત્રીને આજથી સારૂ થવા માંડશે તે સાંભળી હેલિકાનાં માતા પિતા પ્રસન્ન થયાં નિત્ય પ્રત્યે તાપસણને સારૂ સારૂં ખાવા આપે, વસ્ત્ર પ્રમુખ આપે. ટૂંઢ પણ નિત્ય પ્રત્યે આવીને તે ઝડપથી ઝાડે નાખે હેલિકા પણ દિન દિન પ્રત્યે કહે કે, મને શાતા છે; પ ટુઢા આવ્યા વિના હેલિકાને ચાલે નહી. એવી માહે માંહે ગાઢ પ્રીતિ દેખીને હેલિકાનામાતા પિતાએ પોતાના ઘરની પાસે દ્રઢાને રહેવા માટે એક છાપરું બધાવી દીધું. તેમાં ઢંઢા સુખે રહેવા લાગી, શેઠના ઘરથી ખરચી મળે, તેથી ભિક્ષા માગવી મૂકી દીધી. હવે હુંઢા કામપાલને જઈ મળી તેને હોલિકાની વાત કહી, ત્યારે કામપાલ રાજી થઈને કહેવા લાગ્યું. હે માતાજી ! એ કામ આપ પાર પાડી આપો, તો તમારે ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહી. પછી
ઢાયે બુદ્ધિ ઉપાઈ શેઠ શેઠાણીને કહ્યું કે, આ તી ચિદશને દિવસે સુરજ પર આવે છે, માટે તે દિવસની એક પ્રહર રાત્રિ ગયા પછી ગામની બાહેર શ્રી સુરજનું મંદિર છે, તિહાં ઘણું સ્ત્રી પુરુષોને સાથે તેડી વાજતે ગાજતે જઈને હેલિકાને પૂજા કરવી પડશે. તે વાત શેઠ શેઠાણુંયે માની. ત્યારે સુંઢાયે જઈને કામપાલને સર્વ વાકેબ કરીને કહ્યું કે તમે ચિદશને દિવસે સૂર્યના મંદિરની ભમતીમાંહે ગુપ્ત પણે રહેજે. એ સંકત કર્યો. પછી જ્યારે ચોદશ આવી. મેળો ભરાણે, ઘણા લોકો એકઠાં થયાં તે અવસરમાં હેલિકા પણ પિતાની ભોજાઈની સાથે સારાં વસ્ત્ર પહેરીને પૂજા લઈ ગાજતે વાજતે ઘણા લોકોના સમુદાય સહિત મંદિરને બારણે આવી
પાલને
સીમાંત રાધા, ઘણા
For Private And Personal Use Only