________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
ઉપવાસ કરવા, સિહ કરે. સર્વ સળે એકઠા થઈને મોટા મહોત્સવ સહિત ભગવાન આગળ પૂજા ભણાવવા માંગલિકનાં પદ બોલવા, અબીલ, ગુલાલ, કંકુમ, ચંદનનાં છાંટણું કરવા, પછી સાહામી વાત્સલ્ય કરવું એવી રીતે હોળી કરવી.
એટલે ત િરૂપ અગ્નિ સળગાવીને, કર્મ રૂપ છાણ બાળવા રાગદેષ રૂપ કાષ્ઠ બાળવા, ધ્યાન રૂપ મંત્ર જપવા, ઈત્યાદિક શુભ કરણી કરવી, તથા ગ્રંથાતરે વળી એમ પણ લખ્યું છે કે, વ્યંતરીને જેવારે પાછલે ભવ સાંભ, ત્યારે તેણે જાણ્યું જે આ નગરના લેક મહા દુષ્ટ છે. કારણ કે મને કોઈકવારે પુરી ભિક્ષા પણ આપતા નહતા એમ ચિંતવી ક્રોધવંત થઈ થકી
કેને ચૂરવા માટે તે નગરની ઉપર આકાશ માર્ગથી એક મહેટી શિલા વિવિ, હોળિકાનું પુણ્ય પ્રબળ હતું તેથી તેને મારવા માટે કાંઈ ઉપાય ચાલ્યો નહી. અને શિલા દેખી લેક સર્વ ભય પામતાં થકા તેની સામે ધૂપ પ્રમુખ કરી બળિબાકુલા ઉછાળી પૂજા કરવા લાગ્યાં,
ત્યારે કેઈક રીતે મુખથી બોલી જે અહે લેકે! મહારા પીરિયા ભાંડ હતા, અને સાસરિયા ભરડા હતા તે બેહુ કુલ ઉપર મને થશે સનેહ રહ્યો છે. માટે ભાડ અને ભરડા ટાળીને બીજા સર્વ કેને હું મારી નાખીશ! તે સાંભળી સર્વ લેકે વિચાર્યું જે આપણે પણ ભાંડ થઈએ, તે એ મારશે નહીં. એમ મરણની બથી સર્વ કેએ રૂડ કુળની મર્યાદા મૂકીને ભાંડપણ આદરયુ, જે વચન બોલવા ગ્યા ન હતા, તેવા નિઝ વચન બેલવા લાગ્યા, દુષ્ટ વાજા બજાવતા માંડ જેવા થયા. વળી બીજે દિવસે શરીરે રાખ મને ધૂડ લગાડી કાદવ ચેપકીને ભરડા સરખા થયા, તે દિવસ પછી વર્ષો વર્ષ હીને બ્રજે
For Private And Personal Use Only