________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
માનીને લીલી વાધરથી મુનિનું માથું બાંધ્યું અને તડકે ઉભા રાખ્યા, તેની વેદનાથી મુનિની આંખે બહાર નીકળી પડી, તેમ જ ઘણું વેદના થઈ પણ મનમાં તેની પ્રત્યે લગાર પણ દંષભાવ આણે નહિ શુક્લ ધ્યાનમાં આરૂઢ થઈ અંતગડ કેવલી થઈ મેક્ષે ગયા. એ રીતે પ્રાત કષ્ટ પડે, તે પણ મનમાં જીવદયા જ ધારે, પણ શરીરની કાંઈ પણ દરકાર રાખે નહિ. આ પ્રમાણે સામાયિક એટલે દયાના પરિણામ ઉપર મેતાય મુનિનું દષ્ટાંત જણવ્યું.
હવે ત્રીજા સમવાદ સામાયિક એટલે સત્યવાણ ઉપર કલિકાચાયનું દષ્ટાંત કહે છે. તુર્મણી નામના નગરને વિષે કુંભ નામનો રાજા હતા. તેને દત નામે પુરોહિત હતા જે કાલિકાયાયનો ભાણેજ થતા હતા. દત પુરોહિતે પિતાના સ્વામી કુંભરાજાને કપટ પૂર્વક બાંધીને બંદીખાને નાખે. અને તે રાજ્ય ભોગવવા લાગ્ય, અનુક્રમે તેજ નગરીને વિષે આવી કાલિકાચાર્ય ચોમાસું રહ્યા. માતાની પ્રેરણાથી ઉન્મતપણથી ત પુરોહિત, કાલિકા ચાર્યને વાંદવા ગયે. ત્યાં જઈ ધર્મની ઈર્ષાથી અને ક્રોધથી ગુરૂને પૂછ્યું કે હે મહારાજ! યજ્ઞ કરવાથી શું ફળ મળે ! તે કહે, ગુરૂએ દર્ય રાખીને કહ્યું કે યજ્ઞનું ફળ તે હિંસા છે, અને હિંસાનું ફળ નર પ્રાપ્તિ છે. તે સાચું જ છે. તે સાંભળી દત બે કે હે મહારાજ, એ કેવી રીતે માલુમ પડે? ગુરુએ કહ્યું કે આજથી સાતમે દિવસે કુતરા તારું ભક્ષણ કરશે. અને તું લેહકુભી પાકમાં પડીશ.
આ પ્રમાણે સાંભળવા છતાં તેણે ધૃષ્ટતાથી ફરી પુછયું કે મહારાજ, તે કેમ મનાય ? ગુરૂએ કહ્યું કે-અકસ્માત તારા મુખમાં વિષ્ટા પડશે; એ વાત જે ખરી થાય તે તું સમજજે
For Private And Personal Use Only