________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
કરીને પિતાને સ્થાનકે ગયા એવી રીતે મુનીરાજને પાંડવોએ માન આપ્યું અને કૌરએ અપમાન કર્યું. તે પણ તે મુનીશ્વરે બંનેની ઉપર સમ પરિણામ રાખે હવે, બીજા સમયિક સામાયિક એટલે દયા ભાવ ઉપર મેતાય મુનીનું દષ્ટાંત કહે છે.
સાવથી નગરીને વિષે યજ્ઞદત નામના બ્રાહ્મણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પણ કુલ મદ કરી સાધુપણું પાળીને દેવ થયો, ત્યાંથી ચવી રજગૃહી નગરીને વિષે કુળમદના યોગે ચંડાળના કુળમાં જન્મ્ય, તેજ નગરીમાં ધનદ શેઠની સ્ત્રીને મૃત વસ્તા પણ રેગ હતા, તેથી તેને સંતાન ન હોવાથી ગુપ્તપણે કોઈ પણ ન જાણે એવી રીતે ચંડાળણુએ આવી, દ્રવ્ય લઈ પિતાને પુત્ર તે શેઠાણીને આયે, અનુક્રમે તે શેઠને ઘરે મોટા થયે, તેનું નામ મેતાર્ય પાડયું, યૌવના વસ્થામાં પૂર્વભવના મિત્ર દેવની સહાયથી આઠ કન્યા વ્યવહારીયાની તથા એક કન્યા શ્રેણીકરાજાની પરો, બાર વર્ષ પયત દેવ જેવાં સુખ જોગવી. દેવના વચનથી પ્રતિબોધ પામીને શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. પછી ઘણું દેશમાં વિહાર કરતાં એક દિવસ રાજગૃહ નગરને વિષે આહાર લેવા માટે એક સોનીનાં ઘરમાં પ્રવેશ્યા, શ્રેણીકરાજાને માટે દેવપૂજા સારુ એક સોને આઠ સેનાના યવ સનીએ ઘડીને મૂક્યા હતા, તેને કચ પક્ષી આવી દાણાની બ્રાંતિથી ખાઈને નજીકની ભીત ઉપર બે, સાધુને પણ શુદ્ધ આહાર આપીને તેની પણ ઘરમાંથી બહાર આવ્યો, અને જુએ છે તે સોનાને એક પણ યવ દીઠે નહિ ત્યારે સાધુને ચાર જાણીને તેનીએ પુછયું કે અહી ઘડેલા ૧૦૮ જવ પડ્યા હતા, તે કોણ લઈ ગયે ? સાધુએ મનમાં વિચાયુકેશૌચપક્ષીઓ ખાઘા છે, એમ કહીશ. તે એ પંખીને મારી નાખશે, એટલે તેઓ મૌન રહ્યા તેથી સનીને ક્રોધ ચડયો, મુનિને ચાર
For Private And Personal Use Only