________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
દમદૂત રાજાને દેશ ઉજ્જડ કર્યો, તે વાત સાંભળીને દમદત રાજા મેટું લશ્કર લઈને હસ્તિનાપુર ઉપર ચઢી આવ્યા. પરસ્પર મોટો સંગ્રામ થયો તેમાં દેવવેશ કરવ પાંડવ હારીને નાશી ગયા. દમદત રાજા છત કરીને પોતાના દેશમાં આવ્યો.
એક દિવસે ગોખમાં બેઠાં બેઠાં પંચવણ વાદળાનું સ્વરૂપ જોઈને મનમાં વૈરાગ્ય પામી રાજાએ વિચાર્યું કે-આ સંસાર પણ પવન સમયના વાદળ સમાન અસાર છે. તરત જ પ્રત્યેક બુદ્ધની માફક તેમણે દીક્ષા લીધી, ગ્રામનું ગ્રામ વિહાર કરતાં એક દિવસ તે હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા, પ્રસંગોપાત રાજવાડી જતાં રસ્તામાં પાંડવોએ દમદત મુનિરાજને કાઉસગ ધ્યાનમાં રહેલા દીઠાં. લોકોના મુખથી એ દમદંત રાજા છે, એમ જાણે પાંડવોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી શુભ ભાવ પૂર્વક ત્રણ પ્રદક્ષિણ આપીને તે મુનીને વંદન કર્યું, તેમજ તે મુનિનું રાજ્ય વસ્થાનું બળ તથા ચારિત્રબળ ઈસ્તુતી કરીને ચાલ્યા ગયા, પાછળથી કૌરવો આવ્યા બેટા દૂર્યોધને તે મુનિને તિરસ્કાર પૂર્વક ખરાબ વચને કહીને તેમનાં સામું એક બીજે ફેકયું. એટલે “યથા સા તથા પ્રા” એવા ન્યાયથી બીજા સૈનિક લકે તથા નગરના લેકે જે કૌરવોની સાથે હતા, તેઓએ પણ મુનિની સામે લાકડાં, પથ્થરો વિગેરે ફેકીને તે મુનિની તરફ એટલે કરી દીધું, જેથી મુનિનું બધું શરીર ઢંકાઈ ગયું, બાદ જ્યારે પાંડવો રાજવાડીથી પાછા ઘરે ફરતા હતા. ત્યારે મુનિની આસપાસ એટલે થઈ જવાથી કાઈ જવાને લીધે મુનિને જોયા નહીં, ત્યારે તેને પુછવા લાગ્યા કે અહીથી મુનિ કયાં ક્તા રહ્યા ! ત્યારે લેકોએ તેમને કૌરવો સર્વ દુષ્ટા કહી સાંભળાવી એટલે પાંડવોએ તુરત સેવકોને કહીને પથ્થર લાકડા વિગેરે દુર કરાવીને બહાર કાઢી ભાવપૂર્વક નમસ્કાર,
For Private And Personal Use Only