________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
ઘેડાની માફક સાધક છે. તેને છોડી દે ન જોઈએ હવે સામાયિક કરવાથી કેટલું ફળ થય? તે કહે છે :दिवसे दिवसे लरक, देह सुवणस्त खांडेय एगों॥ एगो पुण सामाइय, करह न पहुप्पए तस्स ॥ (१)
અર્થ :કોઈ એક દાનેશ્વરી પુરષ, પ્રતિદિવસ સુવર્ણના લાબે કટકા યાચકને આપે, અને બીજો એક શ્રાવક દિન પ્રત્યે શુદ્ધ મનથી સામાયિક કરે, તે પણ સામાયિક કરનારની બરોબર તે લાખ સુવર્ણનું દાન કરનાર આવી શકે નહી, એ સામાયિક નું મેટું ફળ શ્રી વિતરાગે કહ્યું કે વળી શ્રી ઉતરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમાં અધ્યનમાં કહ્યું છે કે – સામાજળ મળે િ એટલે સામાયિક કરનાર જીવ શું ઉપાર્જન કરે છે.? એવો પ્રશ્ન પુછવાથી ભગવાને તેનાં ઘણું ઉતમ ફળ કહ્યાં છે, વળી સામાયિક કરતાં થકા સાવધ વ્યાપારને ત્યાગ થાય. માટે સામાયિક શ્રેષ્ટ છે, સામાયિક કરનારને સ્નાત્ર પૂજનાદિકને વિષે પણ અધિકાર નથી, એટલે સામાયિક રૂપ ભાવાસ્તવ પ્રાપ્ત થયે છતે તેને અધિકાર નથી, તેથી સામાયિક ઉદય આવવું મહા દુર્લભ છે. દેવતા પણ પોતાનાં હદયમાં સામાયિની સામગ્રી મેળવવા ઝંખના કરે છે. એક મુહૂર્ત માત્ર સામાયિક કરવાને ઉદય આવે, તે મારું દેવપણું સફળ થઈ જાય, એમ દેવ વિચારે છે. માટે શ્રાવકે પણ શુદ્ધ સામાયિક કરવું. સામાયિકના કરનાર શ્રદ્ધાળુ બે પ્રકારના હોય, એક અધિવત, જે અહિવત હેય તે આડબર પૂર્વક ઉપાશ્રયે આવીને સામાયિક કરે, લેકમાં શ્રી જિનધને મહિમાં વધારે અને જે અહિહીન હૈય, તે ઉપાછાએ પષધશાળાએ અથવા જૈનમંદિરે અથવા પોતાના ઘરમાં એકાંત સ્થાનકે બેસીને સામાયિક કરે. સામાયિકનાં નામ આઠ છે, તે કહે છે.
For Private And Personal Use Only