________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૩
સમતા પરિણામ રાખે, તેનું શુદ્ધ સામાયિક હોય. એ વાત કેવળી ભગવાને કહી છે. વળી સામાયિકમાં બેઠાં થકા શ્રાવક પણ સાધુ સમાન હોય છે. કહ્યું છે કે:सामाइयम्मि उ कह, समणो व सावओहवह जम्हा । પણ જળ, વરુણો સામાથે ગુજ્ઞા | (૨)
માટે શ્રાવકે ઘણીવાર સામાયિક કરવું વળી કહ્યું છે કે :सामाइय तु काउगिहकज जो विचितए सडूढो। યા હોવાસો, નીરથ તરસ રામાય (૨)
ભાવાર્થ :જે મનુષ્ય આર્ત તથા રૌદ્રધ્યાનને વશ પડે થી સામાયિક કરે, સામાયિકમાં ઘર સંબંધી સાવધ કામ વિચારે. તેનું સામાયિક નિરર્થક હેય. અને જે પ્રાણ આ રદ્રધ્યાન ન ધ્યાવે, તે પ્રાણીનું સામાયિક શુદ્ધ હેય. વ્યવહાર નથી સામાયિક નું સ્વરૂપ કહ્યું, નિશ્ચયનયથી તે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે સત્તા સામાય, શ્વા સામrfક યર કો , ઈત્યાદિક આભા જ સામાયિક છે. સામાયિકનો અર્થ તે પણ આત્મા જ છે. નિજ શુદ્ધ સ્વરૂપ ભાવમાં રહ્યો જે આત્મા તે ઉપશમજલ વડે રાગદેષરૂપ મેલ હોય, તેને ધોઈ નાખે, આત્મ પરિણતિ આદરે, પરપરિણતિને નિવારે, તેને નિશ્ચય સામાયિક કહેવાય એની ઉપર શુભ દ્રષ્ટિ રાખીને વ્યવહાર સામાયિક પાળવું કેમ કે વ્યવહાર બલવંત છે. તેમાં ગુણ ઠાણ સુધી જે જીવ વ્યવહાર રૂપ ઘોડા ઉપર ચઢી સંસારરૂપ અટવી ઉલ્લંધીને જયારે ઘરે આવી પહોંચે ત્યાં સુધી જોડે જોઈએ. પછી જ્યારે મહેલ ઉપર ચડે ત્યારે તેને પૈડાનું કામ ન પડે તેમ વ્યવહાર
For Private And Personal Use Only