________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
જાણું એકાંતવાદ નિરાકરણાઈ આવશ્યક ચોકત સમાહિતાક્ષર ચતુર્ભગ તુલ્ય દિવ્યભાવલિંગ વડે યુક્ત ધમ કૃત્ય સ્યાદ્વાદ રુચિવાળા લેકએ કરવું. શ્રી આવશ્યક સૂત્રને વિષે સિક્કાને ચાર ભાંગા કહ્યા છે તે આ પ્રમાણે- ભાંગે રૂપ પણ છેટું અને તેની ઉપર મુદ્રા પણ બેટી તે ચરક પરિવ્રાજક પ્રમુખને ધર્મ જાણો બીજે ભાગે રૂપ હું પણ મુદ્રા સાચી એવી ઉસત્તા પાસાદિકને ધમ જાણ. ત્રીજે ભાગે ૩૫ શુદ્ધ ચોખું અને મુદ્રા ખોટી એવા પ્રત્યેક બુધ જાણવા. ચોથે ભાગે રૂપ શુદ્ધ એટલે ખરૂ અને મુદ્રા પણ શુદ્ધ એટલે ખરી એવા સાધુમુનિરાજ જાણવા, એ ચાર ભાગમાંથી સુશ્રાવકે ચોથે, ભાંગે આદર.
જૈન માગીએ જે નિત્યક્રિયા કરવી જોઈએ તે સામાન્ય કરી કહે છે અનંતાનંત ભવભ્રમણ ભીરુ અને શ્રદ્ધાળુ એવા સુશ્રાવકોએ એક તે સાવધ વ્યાપાર ન કરે, વળી ફાગણ મહિનાથી માંડીને આઠ મહિના પર્યત તલ વગેરે ધાન્ય સંગ્રહી રાખવાં નહિ, તેથી બહુ ત્રસ જીવની ઉત્પતિ અને નાશ થાય છે. વિદલ અથાણું પ્રમુખ ન રાખવા, મહુડા, બીલીના ફળ અને અરણ પ્રમુખનાં ફૂલ તથા સરગવાનિ ઈંગનું બિલકુલ ગ્રહણ ન કરવું એ અવશ્ય ત્યાગવાં,માસામાં તાંજળીયા વિગેરેની ભાજી વગેરે શાક ન ખાવું, કારણ કે તેમાં અતિ સુક્ષ્મ ત્રસ જીવનું મિશ્રપણું છે. માટે શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહેલું છે કે ફાગણ માસથી આરંભીને કાર્તિક પૂનમ પયત પ્રાય પત્ર શાક ન ખાવું. વળી ચલિતરસનું ફળ, બીજેરાનું ફળ, કાચુ ફળ, તથા અજાયાં ફળ ખાવાં નહિં, તથા બીજી પણ અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરે, કહ્યું છે કે અજ્ઞાત ફળ, અશોધિત પત્ર શાક, સોપારી, મેલું ઘી એ સર્વને માંસભક્ષણ સમાન દેશ છે હવે વિશેષ પણે ચોમાસાના પર્વની કરણી કહેવામાં આવે છે.
For Private And Personal Use Only