________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૭
દિવસે ધૂળેટી પર્વ વત્તુર. તેવારે તે વ્યતરીસ લેને ભાંડ ભરડા દેખીને પ્રસન્ન થઈ થકી પેાતાને સ્થાનકે ગઈ.
એવી રીતે સદગુરુ કહે છે, કે હે ભવ્યા ! મિથ્યાત્વ રૂપ લૌકિક હાળી પ્રવતી તે કુ ખાધન રૂપ જાણવી એ કાઈ રીતે કલ્યાણકારી નથી, માટે તે પરિહરવી. સૈાભાગ્ય પણું સ પુણ્ આયુષ્ય, નિરેગતા, આશ્રય' કારક સ'પદા, ઉપમારહિત રૂપ પણ”, જગતમાં યશકીતિની પ્રસિદ્ધતા, ઠકુરાઈ પણુ, હાથી, ધેાડા, રથ, પાયર્ક યુક્ત રાજ્ય લક્ષ્મી, પડિતાઇ, ચતુરાઈ, વિવેકપણું, ઈત્યાદિ સ'પદાના જે અભિલાષ કરા, તા એ દુષ્ટ દુર્ગતિના દાતાર એવા મિથ્યાત્વીના પર્વના ત્યાગ કરો.
અને શ્રી જિન ધર્મીનું સેવન કરે. જે થકી સ પ્રકારના પુક્તિ સુખ પામીને પરભવે સ્વર્ગાપવ પ્રત્યે પામે, તે કારણે ભવ્ય વાએ પેાતાના આત્માના સુખને માટે શ્રીવીતરાગ દેવના ઉપદેશૅલા ધમ' સેવન કરવા. સામાયિક, પેાસહ, પડિક્કમણુ વ્રત પચ્ચખાણુ, ભગવંતની પૂજા, ગુરૂવચન વ્યાખ્યાનાર્દિક ધમ આરાધન કરવા, વળી ગુરૂ કડે છે કે, જે પાણી ખળતી હોળીની જાળમાં એક મુઠી ગુલાલની નાખે, તે તેને ક્ળ ઉપવાસ નું આલા યહુ આવે, તથા જો એક લેાટા પાણીના ડે, તે એકરા ઉપવાસનુ આલાયણુ આવે, મૂત્ર નાખે, તે પચ્ચાસ ઉપવાસનું આલેાયણુ આવે, છાણા નાખે તેા પચ્ચીશ ઉપવાસ, એક ગાળ માલે, તેા પદર ઉપવાસ, ગીત ગાય, ફાગ ગાય, તે દેઢશા ઉપવાસ ડ† બુજાવે તા સિત્તેર ઉપવાસ, એક છાણું નાખે, તા વીશ ઉપવાસ, છાણાના હારડા કરી નાખે, તા ૧ વાર મળી મરવુ* પડે, શ્રીફળ નાખે, તા હાર વાર ખળી મરવુ' પડે એક સાપારી નાખે, તે પચ્ચાસ વખત બળી મરવુ પડે, ધૂળ રાખ નાખે, તે પચ્ચીશ વખત બળી મરવુ' પડે, હાળીનેા ખાડા ખાદે,
For Private And Personal Use Only