________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
એ પણ બેસે, ઉઠે ફરે બ્રાહ્મણ કથા વાંચે, તે પણ કાઈક વખતે સાંભળે યદ્યપિ તે કન્યા પોતે જિન ધર્મ પાળે છે. તો પણ સંગતથી મિથ્યાત્વને આદર આપે,
જેમ કે જેઠ શ્રાવણ મહિનામાં નિકળતી ગણ ગોર પૂજવાથી સારો વર મળે, પુત્ર પ્રાપ્તિ થાય, ઘન ધાન્ય ઘણું થાય એવી વાતે રુચે એકદા કુમરી મનમાં વિચારવા લાગી જે જિન ધર્મનાં શ્રીવીતરાગ દેવ છે, તે તે કેઈને ભલે ભૂંડે કરે નહી,
અને સાંખ્ય દર્શનમાં તે બ્રહ્મા જગતને કર્તા છે, વિષ્ણુ સાર સંભાળ કરે, શિવ સંહાર કરે માટે જે ઈશ્વર પાર્વતીની પૂજા કરીયે અને જે તે તુષ્ટમાન થાય, તે મન માનતાં સંસારિક સુખ મળે. એવું ચિંતવીને ગણ ગેર પ્રમુખ મિથ્યાત્વનાં પર્વોને આદરતી થઈ. (જેઠ ભાદરવા માસમાં મારવાડ તથા માળવાદિ દેશોમાં ગણ ગેર કાઢે છે.) હવે જે પણ દેવીનાં માતા પિતા તેને ઘણુંયે રેકે અને કહે કે તું મિથ્યાત્વી નાં પર્વારાધન મ કર, ચિતા મણિ રત્ન સમાન શ્રી જૈન ધર્મ હાથમાં આવ્યો, તેને નાખી દઈને કાચને કટકે નઉપાડ, તથા અમૃતને લે મૂકિને વિષને પ્યાલું ઉપાડ નહી, જે વિષ પાન કરીશ તે દુઃખી થઈશ ઇત્યાદિક ઘણી યુક્તિથી માવિત્રે સમજાવી, તે પણ મિથ્યાવીના અતિ પરિચયથી તેણે કાંઈ માન્યું નહી, અને મિથ્યાત્વીયનાં પર્વ આરાધવા લાગી જેમ જેમ મિથ્યાત્વી લેક વખાણે, તેમ તેમ ખુશી થાય પછી તેના માતા પિતાએ તેને પરણવી, તે છેડાન કાળમાં મરણ પામીને શેઠની પુત્રી હેળિકાનામે થઈ. અને કથા વાંચનાર વ્યાસની જે દીકરી હતી કે, જેની સાથે હોળિકા પણ બાલ્યાવસ્થામાં મિથ્યાત્વીને વ્રત કરતી હતી. તે બ્રાહ્મણે મરણ પામને ટૂઢા થઈ તથા દેવી કુમરીયે કિચિતમાત્ર જિનધર્મ આરાશે, તેના યોગે કિચિત
For Private And Personal Use Only