________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
દિક સર્વ બેલ્યા, અમે તમારુ વચન સત્ય કરીશું. તમારા કહેવા પ્રમાણે વર્ષો વર્ષ કરતા જઈશું. તે સાંભળી તરી દેવી ખુશી થઈ. હવે ફૂલે વરસાદ વરસાવ્યો, મરકીની શાંતિ કરી. લોક સહુ પિત પિતાને સ્થાનકે ગયા. હવે હાલિકાને સંબંધ મેળવે છે. મહા સુદિ પૂનમને દિવસે કામપાલ અને હોલિકાના સંબંધની વાત નકકી કરીને વદિ ચિદશને દિવસે સુરજના દેરાસરમાં એમને મેળાપ કરાવ્ય, માટે વચમાંના ચૌદ દિવસ વિગ રહ્યો. ફાલ્યુન શુદિ પુનમે કુંઢાને બાળી તેથી હેળીને બાળવી ઠેરાવી પછી એ હોળી કરવાની રીત દેશે દેશ વિસ્તાર પામી. સર્વ લોક હોળી કરવા લાગ્યાં. કેમ કે પાપનાં કામ કરવાની વાત હોય, તે તે કરવા માટે તરત સહુ કોઈ ને રુચિ થાય; વળી એ કામમાં તે વિષયની લાલસા ઘણી છે. તેથી ઘણાં લેક એ કાર્ય કરવા લાગ્યાં. એ મહિનામાં જાય રાજભય, પણ લોકને રહેતો નથી. હે શિષ્ય! આ પંચમ કાળના ભારે કમી જેને માટે એવાં દુષ્ટ પર્વે પ્રચલિત થયાં છે. એવી વાત ગુરૂના મુખેથી સાંભળીને ફરી શિષ્ય બેલ્યો કે હે સ્વામી! એ હોળિકાય પૂર્વે શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જેના એ બળથી વ્યંતરી એને કાંઈ પણ ઉપદ્રવ કરી દુઃખ દેવાને સમર્થ ન થઈ અને હેળિકા સુખીજ રહી? વળી બાળપણમાં ભર મરણ પામ્યા, તેને વિયેગ દીઠે. તેનું કારણ કહે. ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે પૂર્વે પાટલી પુરનગરમાં અષભદત્ત નામે શેઠ રહેતું હતું તેની ચંદના નામે સ્ત્રી હતી. તેને બે પુત્ર થયા. તેની ઉપર એક દેવી એ નામે પુત્રી થઈ. તે રૂપ લાવણ્ય ગુણે કરી યુક્ત હતી. તે જ્યારે આઠ વર્ષની થઈ, ત્યારે માત પિતાએ તેને ભણવી પછી તે કન્યા માતાની સાથે સામાયિક, પડિકમણું પસહ આદિક ધર્મ કરણી કરે. યથાશકિતએ વૃત નિયમ પાલે. હવે તેની પાસમાં બ્રાહ્મણ દિક મિથ્યાત્વી. લેક વસે છે. તે મિથ્યાત્વીયની છોકરી ભેગી
For Private And Personal Use Only