________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
આકાશમાં વાણી થઈ કે, હે લોકે! કહું છું તે રીતે જે કરે, તો તમારે રોગ મટે તમે હેલિકા ને તથા કામપાલને ગાળે બોલો, એનું હલકું બેલે.
હાલ જે તમે હોલીને સતી કરી માને છે, તે હવે નહીં માને, પણ એને અસતીની પરે બેલાવો. મહાસુદ પૂનમથી તે ફાગુન શુદિ પૂનમ સુધી કામપાલનું રૂપ નગ્ન બનાવીને ચાટે ચાટે બેસાડે. એમ કહી ખરાબ વચન બોલો, ભાઈ, બહેન, પિતા, પુત્ર, માતા, બેટી, સર્વ કોઈ માહો માંડે છેટાં અસભ્ય વચન બોલે. ધૂળ ઉડાડે, માંહો માં ઘણી મશ્કરી કઠા કરે, કુંઆરા તથા પરણ્યા હોય તે સર્વે કોઈ કામપાલની પુજા કરે. ભૂડું દેખાડવા માટે ફાગણ શુદિ પૂનમની રાત્રે હોલીને બાળે, કામપાલનું રૂપ ભાંગે, વિખેરી નાખે, બીજે દિવસે ધૂળ પડવો કરીને ધૂલા ઉડાડે. એવી આકાશવાણી સાંભળીને સર્વ લોક હાથ જોડી બોલ્યા જે હેલિકાતે મહાસતી છે. તેને તમે એવા ભૂંડા વચને બોલાવવાની અને સૂચના શા વાસ્તે કરે છે? વળી આપ કેણ છે? તે કહે. ત્યારે આકાશથી દેવી બોલી કે અહીં લોકો!
આ હેલિકા જે વારે માંદી હતી, તે વારે એના માતા પિતા દ્રઢા તાપસણુને બેલાવી હેલિકાના રોગની પૂછા કરાવી,
પણ ઢંઢાયે તેની નહિ જોઈ તે કાંઈ રોગ ન હતા. ત્યારે હેલીને એકાંતે પૂછ્યું કે હે બાઈ ! સાચું કહે તુજને શું છે ત્યારે હોલિકા બે હાથ જોડી ટુઢાને પગે પડીને કહેવા લાગી જે મને કામપાલને કુમાર સાથે મેળાપ કરાવી આપો, નહિતે મહારા પ્રાણ છૂટી જશે. ત્યારે ટૂંઢાયે કામપાલની સાથે મેલાપ કરાવ્યું. પછી ઢંઢાની સાથે વિશ્વાસઘાત કરી ફાગુણ શુદિ પૂનમની રાત્રે તેને સૂતી બાળીને પિતે બેહુજ એજ નગરમાં
For Private And Personal Use Only