________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૭
પણ એના માતા પિતાના કહેવાથી તથા આપણા ગામનાં લકોના કહેવાથી આટલા દિવસ જીવતી રહી. હવે માતા પિતા પણ બળેલી પુત્રીનાં મૃતકાર્યો કરવા લાગ્યાં. કુટુંબના બધા માણસ ઘણેજ શોક સંતાપ કરવા લાગ્યાં. અહા સતી! અહો સતી ! અમારા કુલમાં દીપસમાન, અમારા ઘરમાં તું એક અમુલક રન હતી, તે તું જતી રહી? એ મુખથી ઉચ્ચાર કરીને ઘણા વિલાપ કરવા લાગ્યાં. તેને સતી જાણીને ઘણાં લોક તે બોલે સ્થાનકે આવી નમસ્કાર કરવા લાગ્યાં, ચિતાને પગે લાગતા હતા, રાખ ઉપાડી પોતાના કપાળે ટીકા કરતા હતા. ઘણા લેક ચોપડવા લાગ્યા. ઘણા. લેક નાલિયેર ફોડી વધારવા લાગ્યા ઘણા લોકો છોકરા છોકરીઓને સાથે લઈ આવીને તે ચિતાને પગે લગાડીને માનતા કરવા લાગ્યા. માહ માટે એક બીજાને કહેવા લાગ્યા કે, એ સતીની ભસ્મ જે શરીરે ચોપડી, તે તાપ આદિક અનેક રોગો મટી જાય અથવા રાખનું કાજલ કરી જે આખમાં આંજીયે, તે આંખના સવે રોગ મટી જાય. વળિએ હેલિન પ્રસાદ જે ખાય, તે અપુત્રીયાને પુત્ર પ્રાપ્તિ થાય. એવું જાણીને લેક તે હોળીનું ઘણું જ માહાસ્ય કરવા લાગ્યા. ઘણા લેકે હોળીનું વ્રત કરવાનો નિયમ લીધે, ઘણા
કોયે હોલીની રાખ લઈ જઈને ધાન્યના કોઠારમા નાખી. કારણ કે, જે રાખ નાખશું તે એ ધાન્ય અખૂટ થશે. કેવાર ખૂટશેજ નહી અને સદા ભરપૂર રહેશે. એવો નિશ્ચય કર્યો. રાજા તથા પ્રધાન પ્રમુખને ખબર પડવાથી તે પણ તિહાં આવીને હોલિકાને પગે લાગ્યા, અને તેની રાખ લઈ જઈને પિતાના ભંડારમાં ખજાનામાં મૂકી. ઘેડા તથા હાથી પ્રમુખની ઉપર ચોપડી એવી રીતે તે હેલિકાની યશકીર્તિ નગરમા પરગણામાં ફેલાતી ફેલાતી ઘણા દેશોમાં વિસ્તાર પામી ગઈ. હેલિકાના
For Private And Personal Use Only