________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
ઘરે લઈ આવ્યાં, હવે હેાલિકા નિરંતર ઢુઢા પાસે જ બેસે, રાત્રે પણ તિહાંજ રહે, અને હોલિકાનાં માતા પિતા તા ઢુંઢાના ઉપકાર માને છે, જે એણે' અમારી દોરીને જીવતી રાખી છે. તેથી તે કોઈ પશુઢુંઢા ઉપર શા લાવતા નથી, હશે. રાત્રિની વખતે કામપાલ કુમાર પણ હૂઁઢાને ઝૂંપડે આવીને હોસિકાની સાંથે ભેગ વિલાસ કરે. તે વાત કાઇ જાણે નહીં, એકદા ફાલ્ગુન શુદિ પૂનમને દિવસે હોલિકા અને કામપાલ એહું ટૂંઢાના સૂપડામાં સૂતા થકાં વિચારવા લાગ્યાં જે, છકાને વાત ગઈ હાય તે બાહાર પડયા વિના રહે નહી. માટે આ ઢૂંઢાની જે કાઈવારે મહારાં માતા પિતા ભક્તિ નહિં કરશે, તે એ આપણી વાત જાહેર કરી દેશે ત્યારે આપણી ફજેતી થાશે, માટે આજે આપણે એ તૂ'ઢાને બાળી ભસ્મ કરીને અન્ય સ્થાનકે, ચાલ્યાં જઈએ,
તા આપણા એહુને વિયેાગતુ દુ:ખ પણ મટી જાય ! એમ ચિંતવી અર્ધરાત્રિયે ઢૂંઢાનું ઝૂંપડુ કે જેમાં તે પોતે છે, ગુ સૂતાં હતાં, તે તથા તેની પાસે બીજી એક શ્વાસની ઝુંપડી હતી, તેમાં હોળીના ક્વાથી તૂટા સૂતી હતી તેને નિઃશ‘કપણે નિદ્રા આવી ગઈ છે, તે એહુ સ્થાનકોને સળગાવી દીધાં, ઢુંઢા તેમાંહે સૂતી હતી તે બળી ભસ્મ થઈ ગઇ, અને કામપાલ તથા હોલિકા તેહિજ નગરમાં કયાંક એકાંત સ્થાનકે જઈ રહ્યાં, સ્ત્રીના ચરિત્રના કોઇ પણ પાર પામે નહીં. પ્રભાતે હાલિકાના માતા પિતાયે કૃત્રિમ ચિતા દેખીને જાણ્યુ', જે હાલિકા બળીને મરણુ પામી, ગામનાં લોકો પશુ કહેવા લાગ્યાં જે ધન્ય છે. આ સતીને ? કે જેને અજાણ પણાથી પુરૂષના હાથ માત્રના સ્પર્શ થયા, તેથી તે અગ્નિ શરણુ થઇ, માટે એ મરણ પામીને દેવલાકે ગઇ હશે. એવી સતીયા તા જગતમાં કાઈ વિરલીજ નિકલે ! એતે બિચારી તેહિજ દિવસે અગ્નિમાં પ્રવેશ કરતી હતી,
For Private And Personal Use Only