________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ?
ગુણમંજરીએ ચારિત્રનું અતિચાર રહિત લાંબા કાળ સુધી આરાધન કર્યું. અંતે કાળ કરીને તે બન્ને વૈજયન્ત નામના અનુત્તરવાસી (નામના) વિમાનમાં દેવ થયા.
ત્યાંથી આયુષ્ય પૂરું કરીને ચ્યવને વરદત્તને જીવ જબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિકિર્ણ નગરીમાં અમરસેન રાજાની ગુણવતી રાણીની કૂખને વિષે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્ણ કાલે ઉત્તમ લક્ષણવાળા પુત્રને રાણીએ જન્મ આપ્યો, તેનું ઘરસેન નામ પાડયું. અનુક્રમે સર્વ કળા ભણીને યુવાવસ્થાને પામે. અનેક કન્યાઓ પર ત્યારપછી પિતા પુત્રને રાજ્ય સોંપીને પરલેકમાં ગયા. શ્રી સીમ-ધરસ્વામી વિહાર કરતા એક્વાર તે નગરમાં સમોસર્યા, પ્રભુનું આગમન સાંભળીને રાજા વંદન કરવા ગયા, વાંદીને બેઠા તે વખતે શ્રી જિનેશ્વરદેવે ઉપદેશ આપતા જણાવ્યું કે, “હે ભવ્ય છે ! તમે જ્ઞાન-પંચમીની આરાધના વરદત્તની જેમ વિધિપૂર્વક કરે, પ્રભુના વચન સાંભળી રાજાએ વરદત્તને વૃતાંત પૂછો, તે વખતે પ્રભુએ વરદત્તને (શરસેનના પૂર્વ ભવને) સવ વૃતાંત કહીને જ્ઞાન–પચમીનું વિશેષ મહાગ્યે જણાવ્યું. તેથી ઘણું લેકેએ પશ્ચમનું તપ અંગીકાર કર્યું, શરસેન રાજાએ પણ દશ હજાર વર્ષ સુધી રાજ્ય સુખ ભોગવીને અનેક પુણ્ય કાર્યો કરીને પ્રભુ પાસે દીક્ષા લીધી. એક હજાર વર્ષ ચારિત્ર પાળીને કેવળજ્ઞાન પામી તેઓ મોક્ષે ગયા. '
હવે દેવલોકમાં ગયેલ ગુણમંજરીને જીવ આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવીને બુદ્ધીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં ઉમા નામની, વિજયમાં શુભા નામની નગરીમાં અમરસિંહ રાજાનીં અમરાવતી રાણીની કૂલીમાં પુત્રપણે ઉત્પન્ન . એય સમયે જન્મેલા તે
For Private And Personal Use Only